હવામાન વિભાગે વરસાદ અને ભારે પવન ફુગાવાને લઈને મોટી આગાહી કરી છે. આગામી 24 કલાક માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ આગામી બે થી ત્રણ દિવસ કોલ્ડ વેવ ની આગાહી કરી છે. સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે છે.
જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 24 કલાક ભારે પવન ફૂંકા છે. તેવું પણ જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગે કચ્છ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે ઠંડો પવન પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ને કારણે ગુજરાતમાં હવામાન વિભાગે ફેરફાર થવાની અને કોમર્સની વરસાદ થવાની શક્યતાઓ છે.
અમદાવાદમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે. તે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ સાથે અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે. સાથે સાથે હવામાન ડાયરેક્ટર મનોરમાં મોહનથી પણ પ્રતિક્રિયા આપી છે. મનોરમાં મોહનથી જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ઠંડી
સાથે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ગાંધીનગરમાં ઠંડીનો પારો 11.7 ડિગ્રી છે. સવારથી ઠંડો પવન ફૂંકાતા લોકો અને આજે પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ ગામે 24 કલાક ઠંડા પવન સાથે વરસાદ પડવાને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
હવામાન વિભાગ આગામી બે થી ત્રણ દિવસ કોલ્ડ વેવ ની આગાહી કરી છે. સાથે સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે ઠંડો પવન પડી શકે છે. અમદાવાદમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!