અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં કડાકા ભડાકા સાથે સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદની આગાહી

હાલ રાજ્યમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે મોટા એંધાણો વ્યક્ત કર્યા છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાત અને કચ્છમાં અગામી દિવસોમાં ભારે વરસાદને લઈને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી બે દિવસ ભારે થઈ હતી. ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વહેલી સવારથી અમદાવાદ ના અનેક વિસ્તારમાં સારો વરસાદ શરૂ થઈ ગયો છે. ગુજરાત ના આ જિલ્લામાં ઓરેન્જ અને સાત જિલ્લામાં યેલ્લો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં ગામે બે દિવસ વરસાદને લઈને વામન વિભાગે મોટી આગાહી કરી છે.

અમદાવાદમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે. શહેરમાં વરસાદને કારણે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે. નોંધનીય છે કે ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ભારે વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગે ગુજરાતના આઠ જિલ્લાઓમાં ઓરેન્જ અને સાત જિલ્લાઓમાં યેલ્લો એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગ એ મોટી આગાહી કરી છે.  તેમજ દિવસ દરમિયાન હળવા થી મધ્યમ વરસાદને લઈને અંધારું વ્યક્ત કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  ભાવનગરની વાત કરવામાં આવે તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહત્તમ તાપમાન 31 રહેશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *