Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરતા સપ્ટેમ્બર મહિનાની આ તારીખે મુશળધાર વરસાદને લઈને કરાઈ આગાહી - GUJJUFAN

ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરતા સપ્ટેમ્બર મહિનાની આ તારીખે મુશળધાર વરસાદને લઈને કરાઈ આગાહી

સૂર્યના પુરાવા ફાલ્ગુની નક્ષત્રમાં 30 તારીખ ના રોજ પ્રવેશ થવાનું શરૂ કરશે, આ નક્ષત્રનું વાહન ઘેટું છે. આ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ રાત્રે 3:00 વાગ્યે અને 18 મિનિટે થશે. પુરાવા ફાલ્ગુની નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ મંગળવારે થશે. નવા નક્ષત્રમાં પ્રવેશ કરવાની સાથે ધમાકેદાર વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 27 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે.

રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક મધ્યમ વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં આ વખતે બરાબર નો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધી ઉત્તર ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ નોંધાયો હતો. કારણકે છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા ઉત્તર ગુજરાત તરફ આગળ વધ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં વરસાદી માહોલ જોવા મળશે.

ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદી માહોલ રહેશે. જ્યારે અન્ય જિલ્લાઓમાં પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં પણ આજે સાંજે ધીમે ધીમે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં કચ્છ, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જાહેર કર્યું છે. અન્ય આઠ જિલ્લાઓમાં હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે.

મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી અને મહીસાગરમાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બનાસકાંઠાના દાંતીવાડા ડેમ પર સારા વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *