Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી બે દિવસ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી - GUJJUFAN

વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી બે દિવસ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને આગામી બે દિવસ દરમિયાન બે જિલ્લાઓમાં ઓરેન્જ અપાયું છે આ સિવાય અરવલ્લીમાં પણ ઓરેન્જ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ આપવામાં આવ્યું છે.

આવતીકાલે રાજ્યના પાંચ જિલ્લાઓમાં ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. 23 તારીખના રોજ સમગ્ર રાજ્યમાં વરસાદ થઈ શકે છે.

આ સિવાય અરવલ્લીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે 23 તારીખના રોજ પાટણ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, બનાસકાંઠા, પાટણમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક મેઘ મહેલ જોવા મળી હતી હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મહત્વના એંધાણો વ્યક્ત કર્યા છે.

હાલ રાજ્યમાં સારા વરસાદને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. આગામી 24 કલાક સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદ, ગાંધીનગરમાં સારો વરસાદ જોવા મળશે,

હવામાન વિભાગની આગાહી અનુસાર ઓરેન્જ આપવામાં આવ્યું છે.  તેવા એંધાણવામાં વિભાગ એ વ્યક્ત કર્યા છે. તેમજ ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *