વરસાદનું જોર વધતા, ફરી એકવાર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત કચ્છમાં મેઘરાજાની ધમાકેદાર રી એન્ટ્રી

રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થશે તે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકનો 188 તાલુકામાં વરસાદ નોંધાય ચૂક્યો છે. આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરીવાર ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ સામાન્ય વરસાદ રહેશે તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

22 ઓગસ્ટ થી રાજ્યમાં ફરી વરસાદનું જોર વચ્ચે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદનું સિસ્ટમ સક્રિય થશે. રાજ્યમાં સૌરાષ્ટ્ર દમણ દાદા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે રાજ્યમાં મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદ નોંધાઈ શકે છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાક 188 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ સામાન્ય વરસાદ થશે. છેલ્લા અઠવાડિયા થી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર સિસ્ટમ ફરી એક વાર સક્રિય થવાને કારણે અનેક રાજ્યમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટા એંધાણો વ્યક્ત કર્યા છે.

રાજ્યમાં મોટાભાગના વિસ્તારમાં ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે વલસાડમાં સારો વરસાદ નોંધાયો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *