સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે ધમાકેદાર વરસાદ ખાબકવાને લઈને કરાય મોટી આગાહી

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારમાં આજે પણ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. તે દરમિયાન હવામાન વિભાગે 22 થી 24 તારીખ સુધી ભારે વરસાદની આગાહી વેક કરી છે. અત્યાર સુધી રાજ્યમાં ભારતીય થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ આગામી દિવસો માળવેથી ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

21મી જુલાઈ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડશે. ગુજરાતમાં બે દિવસ બાદ વરસાદની ગતિવિધિઓ વધશે. ભારે વરસાદને લઈને 21મી જુલાઈથી વરસાદી ગતિ વધશે. 22 જુલાઈના રોજ ગુજરાતના પ્રદેશ અને સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જ્યારે 24મી જુલાઈએ પણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડમાં ભારે વરસાદને લઈને હવામાં વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

24 જુલાઈના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. ત્યારે સારા વરસાદને પરિણામે જળ સ્તરમાં વધારો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આગામી 24 થી 48 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ને લઈને આવવામાં વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યમાં બે દિવસ વરસાદ એ વિરામ લીધો હતો. પરંતુ આગામી 24 કલાક વરસાદનું જોર વધવાને લઈને હવામાં વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *