સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદની મોટી આગાહી

રાજ્યમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. આઠ અને નવ સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં લોપ્રેશર સિસ્ટમ બની હોવાને લઈને વરસાદનું જોર વધશે, અને કેટલાક પંથકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ડાંગ, તાપી જિલ્લામાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. આજે ફરી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદને લઈને હવામાં વિભાગે આગાહી કરી છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર મધ્યમ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ અનેક વિસ્તારમાં ભારે હતી. ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી એકવાર તારીખ 6 થી લઈને 8 સુધીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ગઈકાલે પણ રાજ્યમાં કેટલાક જીલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં બીજા અઠવાડિયે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે રાજ્યમાં સારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

સપ્ટેમ્બર મહિનાની આગામી તારીખમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 8 સપ્ટેમ્બર અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ગીર, સોમનાથ, ભાવનગર, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *