Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આગામી ત્રણ દિવસ પવન સાથે ભારે થી અતિ ભારે વરસાદને લઈને આગાહી, ચારેય બાજુ જળબંબાકાર - GUJJUFAN

આગામી ત્રણ દિવસ પવન સાથે ભારે થી અતિ ભારે વરસાદને લઈને આગાહી, ચારેય બાજુ જળબંબાકાર

ભારતના ઘણા ભાગોમાં ચોમાસા જન્ય વરસાદ ની આગાહી કરી છે. ક્યાંક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે તો ક્યાંક પુલ પણ ધોવાઈ ગયેલા જાણવા મળી રહ્યું છે. હિમાંચલમાં વરસાદને કારણે સારો વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભારતીય અધિક ભારે વરસાદ થઈ રહ્યો છે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ, બંગાળ, બિહાર, લક્ષદીપ અને અંદબાર નિકોબાર ડેપોમાં છૂટો છવાયો વરસાદ અને ભારતીય અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉતરાખંડ તેમજ હિમાંચલ પ્રદેશ અને જમ્મુ કશ્મીરના કેટલાક ભાગોમાં વ્યાપક વરસાદની સંભાવના કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગઈ રાત્રે મુંબઈના અનેક વિસ્તારમાં સારો વરસાદ થયો છે.

ગુજરાતના કેટલા જિલ્લાઓમાં સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં ઝાપટા સાથે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે સામાન્ય અને છૂટો છવાય વરસાદને લઈને આગાહી કરી છે. આગાહી અનુસાર બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરા સહિત દક્ષિણવિસ્તારોમાં ગુજરાતમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે.

બોટાદ, ખેડા , મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર માં મધ્યમથી ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ 15 સપ્ટેમ્બરથી વરસાદની સિઝન પૂર્ણ થવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ પણ ઊભો થવાને લઈને શક્યતા વ્યક્તિત્વ કરવામાં આવી છે. આગાહી અનુસાર રાજ્યમાં ભારતીય અધિક ભારે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈના અનેક વિસ્તારમાં સારો વરસાદ થયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તારીખ 8 થી 11 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરા સહિત દક્ષિણવિસ્તારોમાં ગુજરાતમાં સામાન્ય વરસાદ નોંધાઈ શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *