સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની વચ્ચે મોટાભાગના ડેમો વર્ષ લો થવાની તૈયારીમાં, મહી નદી ગાંડીતૂર બની…
Heavy to very heavy rains across the state: ગુજરાત રાજ્યના નવ જિલ્લાઓને પાણી પહોંચાડતો કડાણા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. કડાણા ડેમમાંથી હાલ 7.5 લાખ પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યો છે તેના કારણે મહીસાગર નદીને હાલ રુદ્ર રુપ ધારણ કર્યું છે મહી જાણે સાગર બની હોય તેમ રહી રહી છે. ( heavy rains ) મધ્યપ્રદેશના રાજસ્થાનમાં વસી રહેલા સતત ભારે વરસાદના કારણે કડાણા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. રાજસ્થાનના માહી બજાજ સાગર ડેમમાંથી પાણી છોડતા કડાણા ડેમમાં 7.5 લાખ પાણીની આવક નોંધાય છે.
અહીં તકેદારીના ભાગરૂપે ડેમનું રૂપ લેવલ જરાવવામાં ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે આ ડેમમાં જેટલી આવવાની ની આવક નોંધાઈ રહી છે તેટલી જ જાવક છે હાલ કડાણા ડેમનું લેવલ 416 ફૂટ છે જ્યારે ડેમનું કુલ લેવલ 419 ફૂટ છે.
મહીસાગર જિલ્લામાં મહી નદીના કિનારે આવેલા વેચાણ વાળા વિસ્તારમાં 106 ગામોને હાઈલાઈટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત મહી નદી જે જે જિલ્લાઓમાંથી વહે છે.
તે જિલ્લાઓમાં પંચમહાલ ખેડા આણંદ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારમાં ગામોને હાઈલાઈટ કરવામાં આવ્યા છે હાલ તંત્ર એલર્ટ મેડમ બોર્ડમાં છે અને તમામ તકેદારીના પગલાં લેવા માટે સજ્જે છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!