સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડા સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાનું સૌથી વધુ અને ઓછા વરસાદમાં મધ્ય ગુજરાત કેન્દ્રસ્થાને રહ્યું છે. નર્મદા જિલ્લામાં સરેરાશ વરસાદ 101.14 ટકા થયો છે. રાજ્યમાં સીઝનનો સરેરાશ 60 ટકા વરસાદ થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધુ અને ઓછા વરસાદ માટે મધ્ય ગુજરાત કેન્દ્ર સ્થાને છે. મધ્ય ગુજરાતના નર્મદા જિલ્લાના સીઝનનો સૌથી વધુ 42.8 ઇંચ વરસાદ થયો છે. વલસાડ જિલ્લાના કપડામાં 108.36 ઇંચ વરસાદ થયો છે.

ધરમપુરમાં 92.72 ઇંચ વરસાદ થયો છે. વાપીમાં 70.52 ઇંચ વરસાદ થયો છે. વલસાડમાં 62.32 ઇંચ વરસાદ થયો છે. નવસારીના વાસદામાં 76.4 ઇંચ વરસાદ થયો છે. ખેર ગામમાં 74.72 ઇંચ વરસાદ થયો છે.

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વર્ષે રહ્યા છે. ત્યારે ચોમાસું ના વિધિવત રીતે આગમન થઈ ગયું છે. સિઝનનો 60 ટકા કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જોવા મળશે તેવી આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ 23 તારીખથી વરસાદનું જોર વધશે નવી ત્રણ સિસ્ટમ સક્રિય થવાને કારણે વરસાદનું જોર વધવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાને કારણે નીચાણ વાળા વિસ્તારોમાં એનડીઆરએફ ની ટીમ તેનાત કરી દેવામાં આવી છે.

રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ ત્રણ દિવસ ભારે વરસાદને લઈને હવામાન વભાગે આગાહી વ્યક્ત કરી છે. 23 જુલાઈ ના રોજ રાજ્યના અડધાથી વધુ ભાગોમાં વરસાદ નોંધાઈ શકે છે.

ત્યારે નવી ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા ફરી એક વાર વરસાદનું જોર વધવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હવામાન વિભાગ આગામી ચાર દિવસ ભારે થઈ હતી ભારે વરસાદને લઈને આગાહી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *