સમાચાર

હાથીના ટોળા રસ્તાની વચ્ચે વિફર્યુ..! લોકો ગાડી મૂકીને દોડવા લાગ્યા, જુઓ વિડિયો..

મીડિયા પર રોજ રોજ વારંવાર વિડિયો વાયરલ થતા હોય છે. જેમાં જંગલી પ્રાણીઓ પશુઓથી માંડીને અવનવા ફની વીડિયો જોવા મળે છે. આપણા ભારતમાં અમુક રસ્તાઓ એવા છે, કે જંગલ વિસ્તારમાંથી પસાર થતા હોય છે.

એવા અમારા લોકોની ગાડીઓની અવરજવર જંગલની બાજુમાંથી મોટા પ્રમાણમાં રહે છે. ક્યારેક ક્યારેક જંગલી પશુ રસ્તા પર આવી ચર્ચા હોય છે. જ્યારે જંગલમાંથી પાછો રસ્તા પર આવી ચાલે છે.

ત્યારે વાહન ચાલકોને ખાલી મુસીઓનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક તો સિંહનું આખું ટોળું રસ્તાની વચ્ચે બેસી જાય છે. એવામાં અવરજવર કરતા લોકોને ત્યાં જુભા રહેવું પડે છે. હાલ સોશિયલ મીડિયા પર હાથીના એક જૂડ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો જોઈને લોકો પણ હજમજી ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે, કે એક હાથીનો ટોળું રસ્તા પર આવી પહોંચ્યું છે. આજે રસ્તા પર ધમાલ મચાવી રહ્યું છે. એવામાં એક કાર હાથીની સામે આવે છે.

ટોળા માં ના એક હાથી એ તે કાર પર પ્રયંકર હુમલો કર્યો, અને કારના કાચ પણ તોડી નાખ્યો. હચમચાવી નાખી એમાં એક વ્યક્તિ કારમાંથી ઉતરીને પોતાનો જીવ બચાવી ભાગે છે. કાર ડ્રાઈવર પણ મહા મુસીબતે કાર લે ત્યાંથી કાઢે છે.

જુઓ વિડિયો આવી પરિસ્થિતિઓમાં ડ્રાઇવર અને બેસેલા લોકો ને શું કરવું. તેની કોઈ ભાન રહેતી નથી, પણ આવા સમયે શાંતિથી વિચારીને પગલાં લેવા જરૂરી બને છે, ઉતાવળમાં પગલા લેવાને કારણે લોકો પોતાનો જીવન જોખમ બનાવે છે.

હાલમાં પશુ પ્રાણીઓ ના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. આ વિડીયો 1,34,000 લોકોએ જોયું જ છે. અને તેમાંથી 70,000 જેટલી લાઇક મેળવી ચૂક્યો છે.

અને આ વિડીયો વાયરલ થતા ની સાથે જ લોકો પોતાની પ્રતિક્રિયાઓ કોમેન્ટ દ્વારા રજૂ કરી રહ્યા છે. આજે રસ્તા પર ધમાલ મચાવી રહ્યું છે. એવામાં એક કાર હાથીની સામે આવે છે. સોશિયલ મીડિયા પર હાથીના એક જૂડ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *