ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર ગણાતા એવા હિતુ કનોડિયા આજે હાલની તારીખમાં જીવે છે આવી આલીશાન જિંદગી…
Hitu Kanodia who is considered a superstar: ફિલ્મો સુધી પોતાનું આગનું નામ બનાવી ચૂકેલા હિતુ કનોડિયા જીવે છે. આવી લાઈફ સ્ટાઈલ પત્ની સાથેની તસવીરો જીતી લેશે તમારું દિલ જે ગુજરાતી ફિલ્મ વિશ્વ ફલક છવાયેલી છે. ઘણી બધી ગુજરાતી ફિલ્મો મોટા મોટા ઇતિહાસ અરજી રહી છે. ( Hitu Kanodiya ) જ્યારે ગુજરાતી કલાકારો પણ આજના સમયમાં ખૂબ જ મોટું નામ ધરાવે છે. આજે અર્બન ગુજરાતી સિનેમાનો સમય ચાલી રહ્યો છે પરંતુ પહેલાની ગુજરાતી ફિલ્મો પણ ખૂબ જ દમદાર હતી.
અને સૌથી મોટી સિંહ ફાળો કહી શકાય એ નરેશ કનોડિયાનો છે નરેશ કનોડીયા ગુજરાતી ફિલ્મોમાં સુપરસ્ટાર હતા એમણે એકથી એક શાનદાર ફિલ્મો આપી છે. જ્યારે હયાત તે નથી ત્યારે તેમના પુત્ર હિતુ કનોડિયા પણ તેમની રાહ પર આગળ વધી રહ્યા છે. ગુજરાતી ફિલ્મોમાં હિતુ કનોડિયા પણ મોટું નામ બનાવ્યું છે.
આજે અમને તેમના વિશે જીવન વિશેની ઘણી વાત જાણશું હિતુ કનોડીયા એ પડદા પાછળ જોવા પણ દર્શકોને ખૂબ જ પસંદ હતા ફિલ્મોમાં જેની જોડી અભિનેત્રી મોના થીબા સાથે વધુ ચર્ચા રહી હતી તેમની કોમેન્ટ્રી ખૂબ જ શાનદાર હતી. ફિલ્મોમાં જોવા મળેલા કેમેસ્ટ્રી તેમને જીવનમાં પણ અપનાવી અને વર્ષ 2014માં તેમણે અભિનેત્રી મોટા ઢીબા સાથે લગ્ન કર્યા હતા.
હિતુ કનોડિયા અને મોના થીબા ગુજરાતી સ્ટાર કપલમાંથી એક છે લગ્ન બાદ વર્ષ 2015માં તેમણે એક દીકરાનું સ્વાગત કર્યું હતું. જેનું નામ રાજવી રાખ્યું છે હેતુ કનોડિયા ના ધર્મપત્ની મોના થીબાએ પણ ગુજરાતી ઉપરાંત હિન્દી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે.
ઘણા પ્રસંગોએ હેતુ કનોડિયા અને મોના થીબા બંને એક સાથે જોવા મળતા હોય છે કોઈપણ પ્રસંગમાં આ કપલને સાથે જોતા જ તે લાઈવ લાઈટ પણ લૂંટી લે છે હિતુ કનોડિયા અભિનેતા તરીકે ઘણા બધા એવોર્ડ પર નામે કર્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!