મુકેશ અંબાણી દિવસના 24 કલાક કેવી રીતે વિતાવે છે, જાણો આખા દિવસનું ટાઈમ ટેબલ

મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં સામેલ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી છે. અને તેણે 500 કંપની છે કહેવાય છે કે તેમના પિતા ધીરૂભાઇએ ઘણી વાતો મુકેશ અંબાણીને શીખવાડી અને આ શિખામણથી તેઓ દેશના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. જેમ કે લોકો સમજે છે કે પૈસાદાર વ્યક્તિ વધારે વધારે સમય મીટીંગ કરવામાં પસાર કરતા હશે, પરંતુ એવું નથી.

મુકેશભાઈ અંબાણી ગમે તેટલા વ્યસ્ત રહેતા હોય પણ તે પોતાની દૈનિક રૂટિન ને છોડતા નથી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દરરોજ સવારે 5:00 વાગ્યે જાગે છે પાંચ વાગે જાગ્યા પછી મુકેશ અંબાણી સૌથી પહેલા પોતાના ઘરે બેનલ પર્સનલ જીમમાં જાય છે.

જે તેના એન્ટીલિયાના બીજા માળ પર છે અને ત્યાં વર્કઆઉટ કરે છે આ પછી તે થોડા સમય ચા પીતા સવારના અખબાર વાંચે છે. તમને જણાવી દઈએ કે તેમના ઘરમાં દરેક વ્યક્તિ માટે એક પર્સનલ જીમ છે આ પછી મુકેશ અંબાણી સવારે 6:00 થી 7:30 ની વચ્ચે સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરે છે.

અને પછી તેઓ એન્ટિલાના 19 માં માળે નાસ્તાના ટેબલ પર જાય છે. સવારના નાસ્તામાં મુકેશ પપૈયાનો રસ દલિયો અને દહીં સાથે રોટલી ખાવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણી નાસ્તામાં ઇડલી સાંભર લેવાનું પસંદ કરે છે,

આ સિવાય જો બહાર ખાવાની વાત કરીએ તો ઉદ્યોગપતિને મુંબઈના સ્થિત મૈસુર કાફે એ તેમને મનપસંદ રેસ્ટોરન્ટ છે. સવારે 9:00 થી 10 વચ્ચે તેઓ એન્ટીલ્યના 14 માં માળે હોય છે. આ તેનું ઘર છે જાત એવો ઓફિસ જવા માટે તૈયાર હોય છે.

તેઓ તેમની સાથે ઓફિસની બેગ લેપટોપ અને ઓફિસની સંબંધીત કેટલીક જરૂરી વસ્તુઓ તેમની સાથે લઈ જાય છે. જાણી લો કે ઘર છોડતા પહેલા તે ચોક્કસ પણે તેની માતા પત્ની અને બાળકો સાથે થોડો સમય પસાર કરે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *