Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રોકાણ કરવાની જોરદાર તક, માત્ર 333 નું રોકાણ કરી મેળવો, 16 લાખ રૂપિયા - GUJJUFAN

રોકાણ કરવાની જોરદાર તક, માત્ર 333 નું રોકાણ કરી મેળવો, 16 લાખ રૂપિયા

દીવસે દિવસે મોંઘવારી વધતી જાય છે. આવામાં પગારધારા અને મધ્યમ વર્ગના લોકો માટે રોકાણ કરવું સરળ નથી. આજ સ્થિતિમાં નાની રકમ સાથે રોકાણ કરવું એક સારું ઓપ્શન હોઈ શકે છે. પોસ્ટ ઓફિસ ની રિકરીંગ ડિપોઝિટ અથવા આર ડી સ્કીમ એક સારો ઓપ્શન બની શકે છે. આ રિકરીંગ ડિપોઝિટ ના નામે પણ ઓળખાય છે. આર ડી સ્કીમની ખાસ વાત એ છે કે તેમાં તમારે દર મહિને રોકાણ કરવાનું હોય છે.

તેને પોસ્ટ ઓફિસ આરડી એકાઉન્ટ પણ કહેવામાં આવે છે. જેના દ્વારા તમે દર મહિને 10,000 રૂપિયા એટલે કે રોજ 333 નું રોકાણ સાથે 10 વર્ષમાં એક મોટું ફંડ તૈયાર કરી શકો છો. પોસ્ટ ઓફિસની આઈડી માં 10 વર્ષથી વધારે ઉંમરના કોઈપણ બાળક અથવા પુખ્ત વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે.

આ યોજના સરકારની ગેરંટી યોજના સાથે આવે છે. મોટાભાગના રોકાણમાં તમે 10 રૂપિયાના ગુણાકારમાં પૈસા ડબલ કરી શકો છો. આર.ડી સ્કિમ પર વાર્ષિક 5.8% વ્યાજ મળી રહ્યું છે. આ દર જુલાઈ 2022 થી લાગુ છે.

કેન્દ્ર સરકાર પોતાની નાની બચત યોજના ના વ્યાજ દરે માસિક નક્કી કરે છે. પોસ્ટ ઓફિસ આર ડી એકાઉન્ટ ખોલિયાના પાંચ વર્ષ બાદ અથવા 60 વર્ષના મેચ્યોર થાય છે. આ આડીને તમે દસ વર્ષ સુધી વધારી શકો છો.

એકાઉન્ટ ખોલાવ્યા અને એક વર્ષ બાદ 50 ટકા સુધી લોન થઈ શકે છે. જો ખાતું સંપૂર્ણપણે રદ થઈ જાય તો તેની મેજોરીટીના એક દિવસ પહેલા જ થઈ જાય તો તેના પર પોસ્ટ ઓફિસ એકાઉન્ટ જેમ વ્યાજ મળશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *