મગફળીના ભાવમાં જંગી ઉછાળો, નવા ભાવ જાણી તમે પણ ખુશ થઈ જશો..
મગફળીના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દરેક માર્કેટ યાર્ડના મગફળીના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના માર્કેટ યાર્ડમાં મણદીઠ મહત્તમ ભાવ 4755 જોવા મળી રહ્યો છે. સાવરકુંડલાના માર્કેટ યાર્ડમાં ભાવ મણદીઠ 6255 રૂપિયા જોવા મળી રહ્યો છે. મગફળી ના ભાવ ના આજ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે.
જાડી મગફળીના ભાવ 905 રૂપિયાથી લઈને 1003 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઝીણી મગફળી ના આજના ભાવ 900 રૂપિયાથી લઈને 1180 રૂપિયાને પાર પહોંચી ગયા છે.
રાજકોટ ના માર્કેટ યાર્ડમાં જાડી મગફળી નો ભાવ 985 રૂપિયાથી લઈને 1113 રૂપિયાને પાર પહોંચી ગયો છે. અને રાજકોટ ના માર્કેટ યાર્ડ માં ઝીણી મગફળી નો ભાવ 900 રૂપિયાથી લઈને 1180 રૂપિયાને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
માર્કેટયાર્ડમાં મગફળી નો ભાવ 900 રૂપિયાથી લઈને તો 1150 રૂપિયા ભાવ પહોંચી ગયો છે. જ્યારે જાડી મગફળીનો આજનો ભાવ 900 રૂપિયાથી લઈને 1291 રૂપિયા ભાવ બોલાયો છે. દરેક માર્કેટયાર્ડમાં ખૂબ સારા એવા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલીના માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ 1000 રુપીયા થી લઈને 1212 રૂપિયા જોવા મળી રહ્યા છે. જ્યારે જૂની મગફળીના ભાવ 1144 રૂપિયાથી લઈને 1250 રૂપિયાને પાર પહોંચી ગયા છે. જૂનાગઢના માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ 900 રુપીયા થી લઈને 1150 રૂપિયા પહોંચી ગયા છે.
જૂનાગઢના માર્કેટ યાર્ડ માં ઝીણી મગફળીના ભાવ 900 રુપીયા થી લઈને 1230 રૂપિયા ને પાર પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જાડી મગફળીના ભાવ 900 રૂપિયાથી લઈને 1160 રૂપિયાને પાર પહોંચી ગયા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!