Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
પૂર સાથે વાવાઝોડું આવવાની આગાહી ! આ તારીખે તોફાની પવન સાથે ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી - GUJJUFAN

પૂર સાથે વાવાઝોડું આવવાની આગાહી ! આ તારીખે તોફાની પવન સાથે ધોધમાર વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી

મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદને કારણે અનેક વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા છે. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં એનડીઆરએફની તેનાત કરવામાં આવી છે. આગામી ચાર દિવસ રાજ્યમાં ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડમાં આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં જાહેર કરવામાં આવ્યું છે. કોલંબા વેદશાળાએ આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદને લઈને સુચના આપી છે. અમરાવતીમાં રાત્રે ભારે વરસાદ થયા હતા.

નદીનાળામાં નવા નીરો આવ્યા છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક ભારે વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યના અનેક વિસ્તારમાં સારો વરસાદ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 11 જુલાઈથી 15 જુલાઈ સુધી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને એનડીઆરએફની ટીમને સૂચના આપી દેવામાં આવી છે.

તેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થતી હતી, ભારે વરસાદને લઈને એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

વરસાદી સિસ્ટમ મુંબઈથી સતત આગળ વધી ગુજરાત તરફ આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ભારતીય ભારે વરસાદને લઈને આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. મુંબઈથી વરસાદી સિસ્ટમ ફંટાઈ રહી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *