આવી રહ્યું છે વાવાઝોડું ! 50 થી 60 કિ.મી ની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધમાકેદાર વરસાદ ની આગાહી

રાજ્યમાં તોફાની પવન સાથે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના દરિયાકાંઠે જાહેર કરવામાં આવ્યું છે પર્યટકોને દરિયાકાંઠે ન જવા માટેની સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં સારા વરસાદને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત પર આવનાર વાવાઝોડાનો ખતરો સામે આવી રહ્યો છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અરબસાગર ની અંદર દરિયામાં લો પ્રેશરને કારણે દરિયાકાંઠાના પવનની ગતિમાં એકાએક વધારો થયો છે. જેને કારણે વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વાવાઝોડાની આશંકાને લઇને ગુજરાતના તમામ પોરબંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલમાં સારા વરસાદને લઈને અંધાણો વ્યક્ત કર્યા છે.

સાથે ખેડૂતોને દરિયો ન ખેડવા માટે ની સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે સ્થળાંતર માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વાવાઝોડું આવનારા પાંચ દિવસની અંદર ગુજરાતમાં પ્રવેશ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

તો બીજી બાજુ ગુજરાત સુરત નવસારી અને વલસાડ ના દરિયા કિનારો તું બન્યો છે. કારણ કે, તોફાની પવનના કારણે દરિયાની અંદર અંદાજે 6 થી 8 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *