સમાચાર

શાહીન વાવાઝોડું થયું સક્રિય, જાણો કઈ જગ્યાએ થશે તેની અસર

બંગાળની ખાડીમાં તૈયાર થયેલ ગુલાબ વાવાઝોડું આજ રાત સુધીમાં ગુજરાત ઉપર પહોંચી જશે જ્યારે ગુજરાત ઉપર પહોંચે ત્યારે ડિપ્રેશનમાં હોઈ શકે છે. ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતમાં 29 અને 30 તારીખ ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જો કે ગુલાબ વાવાઝોડાનું સંકટ હજી થયું નથી ત્યાં બીજા શાહિદ વાવાઝોડાનું સંકટ દેખાઈ રહ્યું છે.

1 ઓક્ટોબરથી કચ્છના નલિયામાં દરિયાકિનારે વાવાઝોડું આકાર લેશે શાહીન વાવાઝોડા દિશા નલીયા થી કરાચી અને મનની હશે કચ્છ જામનગર અને દ્વારકામાં ભારે પવન સાથે વરસાદ પડશે સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ રહેશે.

તમને જણાવી દઈએ કે શાહિદ વાવાઝોડાને કારણે ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે દમણ દાદરા નગર હવેલી વરસાદ જોવા મળશે. આ ઉપરાંત સુરત નવસારી નર્મદા માં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાથે જ અમરેલી અને તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ભાવનગર સોમનાથ અને દીવમાં પણ આજે વરસાદ થશે.

અમદાવાદ અને વડોદરામાં પણ આજે છૂટો છવાયો વરસાદ રહેશે. સાથે હવામાન વિભાગ અનુસાર પોરબંદર મોરબી અને સુરેન્દ્રનગરના પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *