અમદાવાદીઓ ટ્રાફિક સિગ્નલ પર જો આ સાવચેતી નહિ રાખે તો, ઘરે આવશે ફરફરયું

અમદાવાદમાં દિવસેને દિવસે વાહનો વધી રહ્યા છે. અને ટ્રાફિકની સમસ્યા પર ગંભીર બની રહી છે. લોકો ટ્રાફિકના નિયમનો ભંગ ન કરે તે હેતુથી સિગ્નલ પર કેમેરા લગાવવામાં આવ્યા છે, અને હવે સિગ્નલ પર ઓટોમેટિક નીકળે તેવા કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. અમદાવાદમાં વાહનોની સંખ્યા સાથે ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી છે, અને લોકો આડા રીતે ડ્રાઈવ કરતા નજરે પડે છે.

તેના કારણે ટ્રાફિકની સમસ્યા વધી છે. અનેક લોકો એવા છે જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. ત્યારે હવે તેવા લોકોને ટ્રેપમાં લેવા પોલીસે નવી સિસ્ટમ મૂકી છે. પોલીસ વાહન ચાલકને પકડે છે.

ત્યારે વારંવાર ઘર્ષણ થતું હોવાનું સામે આવ્યું છે. પરંતુ હવે આ પ્રકારના દ્રશ્યો જોવા નહીં મળે અને હવે પોલીસ ઈ મેમો જનરેટર નહીં.

પરંતુ ઓટોમેટીક ઈ-મેમો જનરેટ થઈ જશે આધુનિક કૅમેરા જ નિયમ ભંગ કરનાર વાહનચાલકને મોકલશે. જેથી નિયમનું પાલન કર્યું હોવાનું ખોટું બોલીને વાહનચાલક બચી શકશે નહીં કારણ કે, હવે કેમેરા તોડના ને તો પકડશે.

પરંતુ પુરાવાઓ પર ઓટોમેટીક જનરેટ થશે રેડ સિગ્નલ માનજો ફ્રન્ટલાઈન ક્રોસ કરી તો આ ફોટાની સાથે સિગ્નલ બંધ નો ફોટો પણ ઓટોમેટીક જનરેટ થઈ જશે.

અમદાવાદના 40 જેટલા ટ્રાફિક જંકશન પર ઓટોમેટીક ઈ-મેમો કેમેરા લગાવવામાં આવ્યા છે. ઓટોમેટીક ઈ-મેમો બનાવવા લાગશે તેનાથી વાહન ચાલક ફરિયાદ નહિ રહે સાથે લોકોના ટ્રાફિકના નિયમ ને લઈને જાગૃતતા આવશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *