Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વહેલી ચૂંટણી યોજાશે તો કઈ પાર્ટીનું પલડું ભારે ! સર્વેમાં થયો મોટો ચોંકાવનારો ખુલાસો - GUJJUFAN

વહેલી ચૂંટણી યોજાશે તો કઈ પાર્ટીનું પલડું ભારે ! સર્વેમાં થયો મોટો ચોંકાવનારો ખુલાસો

ડિસેમ્બર પહેલાં વહેલી ચૂંટણી ના એંધાણ, શું વિધાનસભાની ચૂંટણી સમય કરતાં વહેલા થશે ? વર્તમાન સમીકરણોને જોતા વિધાનસભાની ચૂંટણીઓ યોજાય તેવી અટકળો તેજ થઈ રહ્યા છે. તેવામાં જો વહેલી ચૂંટણી યોજાય તો કોને ફાયદો અને કોને નુકસાન થશે તેનું મહત્વપૂર્ણ બની જાય છે. સમય કરતાં વહેલી યોજાઈ શકે છે.

વિધાનસભાની ચૂંટણી દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. અને આ ચૂંટણી પૂર્ણ થયા બાદ ડિસેમ્બરમાં ગુજરાતી ચૂંટણી પણ યોજાવાની છે.

જોકે હાલમાં ભાજપનું ઉત્તરપ્રદેશ પંજાબ ની ચૂંટણી ઉપર છે. પરંતુ આ ચૂંટણીઓ પછી તુરંત જ ગુજરાત વિધાનસભા ચૂંટણી કેન્દ્રમાં રહેશે.

જો કે હાલના સમયમાં ગુજરાત ભાજપમાં જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે, તેને જોતા એવું લાગી રહ્યું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે.

ભાજપ દ્વારા ત્યાંથી ચૂંટણીઓની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વહેલી ચૂંટણી ના એંધાણ વચ્ચે ભાજપ કેવા પ્રકારની ચહલ પહલ જોવા મળી રહી છે, અને કેવા પ્રકારના ફેરફાર કરી રહ્યા છે.

તેના પર આપણે સૌ નજર કરીએ ભાજપ દ્વારા 21 જાન્યુઆરી 14 સભ્યોની પ્રદેશ પાર્લામેન્ટરી સમિતિની જાહેરાત કરી હતી. આજ ભાજપે 12 ગુપ્ત ના સભ્યો પર જાહેર કરી દીધા છે.

આ પહેલા 19 જાન્યૂઆરીએ ભાજપ પ્રદેશ પ્રમુખ 579 મંડળ સાથે વર્ચ્યુઅલ બેઠકમાં સમિતિનું ચિતાર મેળવ્યો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *