Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ ફંટાતા આ વિસ્તારમાં મેઘરાજા બોલાવશે તો ધબડાસટી, ચારેય બાજુ જળબંબાકાર - GUJJUFAN

વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ ફંટાતા આ વિસ્તારમાં મેઘરાજા બોલાવશે તો ધબડાસટી, ચારેય બાજુ જળબંબાકાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદીમાં હોય છવાઈ રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે પૂર્વ સૌરાષ્ટ્ર માં હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. બે દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ ગુજરાત તરફ અસર કરશે નહીં.

હવામાન મોડલ ઉપર અભ્યાસ કરતા સિસ્ટમ મધ્ય પ્રદેશ થી આવ્યા બાદ ઉત્તર ભારત તરફ આગળ વધી શકે છે. તેવું જણાવવામાં આવ્યું છે. 25 સપ્ટેમ્બર હવામાન કરી છે. જેમાં ખાસ કરીને સુરત, નવસારી, વરસાદ તાપી, ડાંગ જેવા વિસ્તારોમાં સારા એવા વરસાદને લઈને આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડને લઈને હવામાન વિભાગની આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ત્યારે ફરી એક વાર હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વધુ એક રાઉન્ડને લઈને આગાહી કરી છે.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ હવામાન વિભાગ દ્વારા એક બાજુ એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે, ચોમાસાની વિદાય ને લઈને પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ ગુજરાત તરફ અસર કરશે નહીં.

ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ થી ચાર દિવસ દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ, અને દાદરાનગર હવેલીમાં આજે મેઘરાજા ખાબકશે.

ચોમાસું ધીમે ધીમે વિદાય લેવાની તૈયારીમાં છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા તારીખ 25 અને 26 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રીમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા ન હોવાથી ખેલૈયાઓને રાહત થાય છે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *