કિસ્મત હોય તો આવી..! એક સેકન્ડમાં મોતને આપી માર, વિડીયો જોઈ તમે પણ ચોકી જશો, જુઓ…

ઘણી ઘટનાઓ એવી હોય છે, કે જે આપણે નજરે ન જોઈએ ત્યાં સુધી વિશ્વાસ આવતો નથી. અને ભવમાં મૂકી દે તેવી ઘટના ગણતરીની સેકન્ડમાં બની જતી હોય છે. ત્યારે આજે એવી જે ઘટના તમારી સમક્ષ લઈ ને આવ્યા છીએ,

જે જોઈને તમે કહેશો, કે ખરેખર નસીબ જેવું કાંઈક તો છે જ દુનિયામાં છે. કેરલના કોલમ જિલ્લામાંથી આવો વિડીયો સામે આવ્યો છે. જેણે દરેકને આશીર્વાદ માં મૂકી દીધું છે. ચિત્રા ગામના એક વ્યક્તિ સાથે અકસ્માતથી બચી ગઈ,

એક કાર ખૂબ જ ઝડપે આવી, અને તેની નજીકથી પસાર થઈ આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. લોકો આ વ્યક્તિને વિશ્વામના સૌથી ભાગશાળી છે, એમ કહી શકીએ છે.

વીડિયોમાં જોઈ શકાય છે, કે એક વ્યક્તિ રસ્તાની બાજુથી પસાર થઈ રહ્યો છે. પાછળથી એક કાર ઝડપથી આવે છે. તેને બચાવવા માટે ડ્રાઇવર કારને ફેરવે છે. અને જોરથી બ્રેક લગાવે છે જે તેનો જીવન બચાવે છે.

પરંતુ કારનું સંકલન બગડે છે, ત્યારબાદ ડ્રાઇવર કારને રસ્તા તરફ લાવે છે. અને વધુ ઝડપે રવાના થાય છે, ચાલતો વ્યક્તિ ગભરાઈ ગયો છે. અને દોડીને નજીકમાં ઊભો રહી ગયો હતો. અને આમ તેને જીવનદાન મળે છે.

આ વીડિયો જોઈને ઘણા લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે, કે આ દુનિયાનો સૌથી ભાગશાળી વ્યક્તિ કહી શકાય તો ઘણા કહી શકાય. કે રહ્યા છે, કે મોત કો છો કે વાપસ આ ગયા. તો ઘણા નું એવું કહેવું છે, કે આજે યમરાજ રજા પર છે.

આવી રીતે અલગ અલગ પ્રતિક્રિયાઓ દાખલ કરી કોમેન્ટ બોક્ષમાં પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. અને આ વિડીયો અત્યારે ખુબ જ પ્રમાણમાં વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયો 1,72,000 લોકોએ જોયો છે.

અને અત્યાર સુધીમાં 85,000 જેટલી લાઈક મેળવી ચૂક્યો છે. આમ જ આ વિડીયો દિવસે આગળ વધી રહ્યો છે. આ ઘટના કયા સમયની છે. તેની કોઈ ચોક્કસ જાણ નથી પરંતુ માત્ર કેરળ વિસ્તારની છે. તે જાણ થઈ રહી છે.

આ દુનિયાનો સૌથી ભાગશાળી વ્યક્તિ કહી શકાય તો ઘણા કહી શકાય કે રહ્યા છે, કે મોત કો છો કે વાપસ આ ગયા તો ઘણા નું એવું કહેવું છે, કે આજે યમરાજ રજા પર છે. આવી રીતે અલગ અલગ પ્રતિક્રિયાઓ દાખલ કરી કોમેન્ટ બોક્ષમાં પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *