Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
રાજકારણમાં પડઘમ / આપ અને કોંગ્રેસ દ્વારા આ કામ નહીં કરવામાં આવે તો, ભાજપ 180 બેઠક જીતી જશે.. - GUJJUFAN

રાજકારણમાં પડઘમ / આપ અને કોંગ્રેસ દ્વારા આ કામ નહીં કરવામાં આવે તો, ભાજપ 180 બેઠક જીતી જશે..

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી નું છેલ્લા દોઢ વર્ષથી નબળુ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. તો સામે ભાજપ સંગઠન તથા ચૂંટણીમાં પ્રદર્શની દ્રષ્ટિએ વધુ સારું કામ કરી રહી છે. ભાજપે હાલ સમગ્ર સરકારને બદલી નાખી છે. છતાં ગાંધીનગરમાં 44 માંથી 41 બેઠક પર ભાજપની જીત થઈ છે. બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાતમાં સુરત સિવાય અન્ય ચૂંટણીમાં જોઈએ

તેનું પ્રદર્શન કરી શકી નથી એવું માનવામાં આવી રહ્યું છે. કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 નહીં 160 બેઠકો પણ જીતી જાય તો કંઈ નવાઈ નથી.

ગાંધીનગરમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ આવ્યા હતા જેમાં ભાજપ 44 માં 41 બેઠકો જીતી હતી.

જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ત્યાં પોતાનું સ્થાન મેળવી શકી ન હતી. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં સૌથી મજબૂત વિપક્ષ તરીકે કાર્યરત કોંગ્રેસ નું પ્રદર્શન થી નબળું દેખાઈ રહ્યું છે.

ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની 6 મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદષણ પર નજર કરીએ તો અમદાવાદમાં 25, સુરતમાં 0, વડોદરા 7, રાજકોટ 4,અને જામનગરમાં 11,

ભાવનગરમાં 8 સીટ મળી હતી. જ્યારે સુરતમાં પહેલીવાર ચૂંટણી લડવા પર મેદાનમાં ઉતરેલા આદમી પાર્ટીએ 27 બેઠક પર જીત મેળવી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *