Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
લાખો ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો, સરકારે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં કર્યો વધારો - GUJJUFAN

લાખો ગ્રાહકોને લાગ્યો મોટો ઝટકો, સરકારે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં કર્યો વધારો

ગુજરાતમાં લાખો વીજ ગ્રાહકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. રાજ્યમાં યુજીવીસીએલ એ FPPPA ચાર્જમાં વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે યુજીવીસીએલએ યુનિટે 25 પૈસાનો વધારો કર્યો છે. જાન્યુઆરી 2023 થી નવો ભાવ લાગુ થશે. યુજીવીસીએલએ ચાર્જમાં વધારો કર્યો છે. તેણે યુનિટે 25 પૈસાનો વધારો કર્યો છે. યુજીવીસીએલના ગ્રાહકોને વધુ એક મોંઘવારીનો માર લાગ્યો છે.

જાન્યુઆરી 2023 થી નવા ભાવ વધારો લાગુ પડશે, અને 200 યુનિટ વીજ વપરાશકારોને બિલ રૂપિયા 50 નો વધારો આવશે પીજીવીસીએલ યુજીવીસીએલ એમજીવીસીએલ અને ડીજીવીસીએલ માં ભાવ વધારો લાગુ કરાયો છે. ખેત વપરાશ ની વીજળીમાં ભાવ વધારો હાલ લાગુ નહીં થાય એક તરફ જનતા ને દિવસે ને દિવસે મોંઘવારી નો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે વધુ એક મોંઘવારીનો માલ સરકારે ગ્રાહકોને આપ્યો છે. જરૂરિયાતની વસ્તુઓ પર જીએસટી લગાવી દેતા ભાવમાં વધારો થતા જનતા પરેશાન થઈ ગઈ છે. જીવન જરૂરિયાતની વસ્તુ જેવી કે દહીં, લોટ, દૂધ, અનાજ સહિતના તમામ જીવન જરૂરિયાત ચીજ વસ્તુ ના ભાવમાં વધારો થયો છે. દિવસે ને દિવસે મોંઘવારી પતિ જઈ રહી છે.

ત્યારે ફરી એકવાર વીજળીના ભાવમાં વધારો કરતા સામાન્ય જનતાને મોંઘવારી નો માર્ગ સહન કરવો પડશે. મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે વીજળી યુનિટ 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો ખેત વપરાશ યુનિટ ઉપર લાગુ થશે નહીં. ગુજરાતમાં લાખો વીજ ગ્રાહકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે.

તમને જણાવી દઈએ કે યુજીવીસીએલએ યુનિટે 25 પૈસાનો વધારો કર્યો છે. જાન્યુઆરી 2023 થી નવો ભાવ લાગુ થશે, ખેત વપરાશ ની વીજળીમાં ભાવ વધારો હાલ લાગુ નહીં, સામાન્ય જનતાને મોંઘવારી નો માર્ગ સહન કરવો પડશે. મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. વધુ એક મોંઘવારીનો માલ સરકારે ગ્રાહકોને આપ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *