અમદાવાદમાં સોનું સુદે આ દિગ્ગજ નેતા સાથે બંધબારણે બેઠક કરી, આપ માં જોડાશે..

અભિનેતા સોનુ સૂદ ગુજરાતમાં જોવા મળ્યા છે. સોનું ગુજરાતમાં હવે સક્રિય થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર સોનુ સુદ ગઈકાલે એટલે કે 22 સપ્ટેમ્બરે અમદાવાદમાં આમ આદમી પાર્ટી ના નેતાઓ સાથે ખાનગી બેઠક કરી હતી.

બપોરથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં બંધબારણે બેઠક ચાલી રહી હતી. મળતી માહિતી અનુસાર સોનું ગુજરાતમાં એક હોટલમાં જોવા મળ્યા છે. ગુજરાતમાં પણ કામગીરી કરવાનું શું તૈયારી દર્શાવી છે.

તેમને કેટલાક ઉદ્યોગકારો અને સાથે પણ બેઠક કરી છે. તમને જણાવી દઈએ કે સોનુ તને દિલ્હી સરકારે બ્રાન્ડ એમ્બેસડર બનાવ્યો છે. ગુજરાતમાં કામગીરી કરતાં સોનુ એ તૈયારી દર્શાવી હતી.

હવે આ બેઠકમાં સોનુની રાજનીતિમાં સક્રિય થવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. તમને જણાવી દઈએ કે સોનુ સૂદ થોડા દિવસ પહેલા દિલ્હીમાં મુખ્યમંત્રી કેજરીવાલને મળ્યો હતો, અને દિલ્હીમાં દેશ કે પોગ્રામમાં બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો હતો.

તાજેતરમાં મહામારી માં ઘણા લોકોને મદદ કરીને મસિહા બનેલા સોનુ સૂદ ના ઘરે ઈન્કમટેક્સના દરોડા પાડયા હતા.

અહેવાલ હતા કે, સોનુ સૂદ ટેક્સ ચોરી કરી છે. અને તેના કેટલાક પુરાવા મળ્યા છે. તેમજ ઇન્કમટેક્સ વિભાગના દાવા પ્રમાણે 20 કરોડથી વધુ રકમની કરચોરી કરી છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *