Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ પહોંચ્યા આટલા હજારને પાર, મોટા ઉછાળો સાથે ભાવ.. - GUJJUFAN

એશિયાના સૌથી મોટા માર્કેટયાર્ડમાં સોયાબીનના ભાવ પહોંચ્યા આટલા હજારને પાર, મોટા ઉછાળો સાથે ભાવ..

આ વર્ષે સોયાબીનના ભાવ મારે કોઈ પણ વધારો જોવા મળી રહ્યો છે. સોયાબીનના ભાવ આ વર્ષે આસમાને પહોંચી ગયા છે. સોયાબીનના ભાવ માં દરરોજ 20 થી 30 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં સોયાબીન નો ભાવ 1070 થી લઈને 1400 રૂપિયા સુધી પહોંચી ગયો છે. અમરેલીના માર્કેટ યાર્ડમાં સોયાબીન નો ભાવ 1200 થી લઈને 1390 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

જૂનાગઢના માર્કેટયાર્ડમાં સોયાબીન નો ભાવ 1170 રૂપિયાથી લઈને 1450 રૂપિયા પહોંચી ગયો છે. મોરબીના માર્કેટયાર્ડમાં સોયાબીન નો ભાવ માં નહિવત વધારો જોવા મળી રહ્યો છે.

રાજકોટ ના માર્કેટ યાર્ડમાં સોયાબીનના ભાવ 1185 થી લઈને 1400રૂપિયા સુધી પહોંચી ગયા છે. હળવદ ના માર્કેટ યાર્ડ માં પણ સોયાબીનના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

સોયાબીનના ભાવ ખૂબ સારા એવા બોલાતા માર્કેટ યાર્ડમાં ખેડૂતો ની લાંબી લાઈન લાગી ગઈ છે. ખેડૂતો પોતાના નાપાક લઈને માર્કેટયાર્ડ પહોંચી ગયા છે.

સોયાબીનના ભાવ રેકોર્ડ બ્રેક સપાટી સુધી પહોંચી ગયા છે. આ વર્ષે કમોસમી માવઠા અને કુદરતી આફતને કારણે ઘણા પાકોને નુકસાન થયું છે.

જેને કારણે કેન્દ્ર સરકારે પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની જાહેરાત કરી દીધી છે. જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *