Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ઓસ્ટ્રેલિયામાં આ પાટીદાર યુવાને પાડી દીધો..! તમામ લક્ઝરી ગાડીમાં નંબર પ્લેટ માટે ખર્ચ્યા છે લાખો રૂપિયા, તેના પાછળનું કારણ જાણી તમે પણ ચોકી જશો - GUJJUFAN

ઓસ્ટ્રેલિયામાં આ પાટીદાર યુવાને પાડી દીધો..! તમામ લક્ઝરી ગાડીમાં નંબર પ્લેટ માટે ખર્ચ્યા છે લાખો રૂપિયા, તેના પાછળનું કારણ જાણી તમે પણ ચોકી જશો

આપણે સૌ જાણીએ છીએ કે લોકો શોખ પૂરા કરવા માટે કોઈપણ વર્ષ સુધી જતા હોય છે. ગુજરાતમાં અને ગુજરાતીઓમાં અલગ પ્રકારની ગાડીઓમાં ફેન્સી નંબર પ્લેટ અને પોતાના ચોઈસ નો નંબર રાખવા માટેનો ક્રેસ ચાલી રહ્યો છે. ત્યારે ગાડીઓમાં પોતાનો નંબર રાખવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી દેતા હોય છે, અને ગુજરાતીઓના શોખ હવે દેશ વિદેશમાં પણ ઓળખાવા લાગ્યા છે.

વિદેશમાં રહેતા ગુજરાતી લોકો પોતાના મનપસંદ નંબર મેળવવા માટે રાખો કરોડો રૂપિયાના ડોલરો ખર્ચ કરવા તૈયાર કરતા હોય છે. આજે એવા યુવા પટેલ મંથન રાદડિયા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. અમરેલી જિલ્લાની અંદરના યુવાનો ઓસ્ટ્રેલિયા ની અંદર રહે છે

આ દીકરાએ વિદેશમાં રહીને પાટીદારોનો વટ પાડી દીધો છે. ખરેખર આ દીકરો ખૂબ જ શોખીન છે તેને પોતાની ગાડીઓની અંદર મુખી નામની નંબર પ્લેટ રાખી છે. મૂળ તેઓ અમરેલી જિલ્લાની અંદર આવેલા સાવરકુંડલાના ધજડી ગામનો વતની છે.

અને મંથન રાદડિયા હાલમાં છેલ્લા ચાર વર્ષ કરતા પણ વધારે વસ્તી ઓસ્ટ્રેલિયાની અંદર રહે છે. મંથનના માતા-પિતા અત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહે છે. વર્ષ 2017 માં ધોરણ 12 નો અભ્યાસ પૂર્ણ કર્યા તે પછી અભ્યાસ માટે મંથન ઓસ્ટ્રેલિયા ગયો હતો અને તેને હોટલ મેનેજમેન્ટ નો કોર્સ કર્યો હતો.

ત્યાર પછી ડિપ્લોમા ઇન હોસ્પિટલિટી નો કોર્સ કર્યો હતો અને અત્યારે તો અભ્યાસની સાથે ધંધો પણ કરી રહ્યા છે તેની પાસે હાલમાં જેટલી ગાડીઓ છે. તેની તમામ ગાડીઓ મૂખી નંબર પ્લેટ નામની છે. 2000 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ એક લાખ 11 હજાર રૂપિયાનો ખર્ચ કરીને આ નંબર પ્લેટ લીધી છે.

આપણે બધાને વિચાર થતો હશે કે આ નંબર પ્લેટ કેમ લીધી હશે. પરંતુ તેની પાછળ એક રસપ્રદ કારણ છે તેમના દાદા લાલજીભાઈ રાદડિયા એક સમયે ગામના મુખી હતા. જ્યારે તેના દાદા સરપંચ નો હોદ્દો હતો ત્યારે ગામના લોકો બધા તેમને મૂખી કહીને બોલાવતા હતા. ગામની અંદર તેમનો માન મર્યાદા અને મોભો હતો.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *