સમાચાર

ડાંગ જિલ્લામાં ભાજપને ટાટા કહીને કેટલાક કાર્યકર્તાઓ આપમાં જોડાયા…

ગુજરાતમાં ભાજપ પ્રમુખ પટેલ ના એક વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે ગુજરાત સરકાર નવાગામ એ દિવસે પાંચ વર્ષ પૂર્ણ થઇ રહેલા છે. દેશના સમગ્ર દેશમાં ભાજપનો ભગવો લહેરાયો છે.

ત્યારે ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ દરત પવારને નિષ્ફળતા તું મળે છે કે ડાંગ જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓ 20 વર્ષથી વધુ સમયથી ભાજપ સાથે સંકળાયેલા હતા.

ભાજપમાં મારા નહીં પરંતુ પાર્ટીના વિચારતા હતા પરંતુ દશરથ કવર સાથે કામને પદ્ધતિ બદલાઈ ગઈ છે પોતે કોઈ પણ નિર્ણય લેવામાં સક્ષમ નથી રિમોટ કંટ્રોલ ની જેમ કે ચાલવું પડે છે. નવા નિશાળીયા કાર્યકરોને પાર્ટીમાં હોદ્દો આપવામાં આવ્યો છે તેમનું માન-સન્માન પણ જળવાતું નથી.

સમગ્ર દેશના ભાજપ સત્તા પર છે પરંતુ ડાંગ માં ભાજપીઓ આમ આદમી પાર્ટી નો કેસ ધારણ કર્યો છે અને ભાજપને બાય બાય કરી રહ્યા છે.

ભાજપ પાર્ટીના પ્રમુખ આર પાટીલ તમામ સીટ જીત મેળવવા માટે ભાજપના કાર્યકર્તાઓ અને ભૂત સુધીના કાર્યકર્તાને સાથે રાખવાની વાત કરી રહ્યા છે. પરંતુ ડાંગ જિલ્લા ભાજપના પાયાના ગણાતા કાર્યકરને માન-સન્માન પણ મળતું નથી.

અન્ય કેટલાક કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે ત્યારે સંજયભાઈ. આર જણાવ્યું કે આજદિન સુધી નું એક પણ પાર્ટીનો કાર્યકર રહ્યો નથી પણ હવે હું આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરું છું.

આમ આદમી પાર્ટીની વિચારધારા તથા લોકોના હિત માટે નું કાર્ય સાથે હું સંકળાયેલો રહીશ. હું આમ આદમી પાર્ટી સાથે જોડાઇને કામ કરવા માગું છું.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *