માત્ર દસ દિવસમાં માતા મોકલે બતાવ્યો ચમત્કાર ! ખોવાયેલ 11 તોલા સોનુ મળી ગયું…

In just ten days, the mother showed a miracle: કચ્છ જિલ્લાના કપડા ખાતે મોગલ ધામ આવેલું છે અહીં આવેલો મોગલમાતાનું મંદિર ખૂબ જ પ્રસિદ્ધિ પામેલુ છે અહીં આવતા ભક્તો પોતાના દુઃખને લઈને મને મુશ્કેલીઓ લઈને આવતા હોય છે. મોગલ માતા ભક્તોના દુઃખ અને મુશ્કેલીઓની પરેશાનીઓ દૂર કરી દે છે. ( miracle ) તમે બધાએ સાંભળ્યું હશે કે, મોગલ માતાના પરચાઓ વિશે મોગલ માતા અવારનવાર પોતાના રક્તોને પરચાઓ આપતા હોય છે. અને તેમની મુશ્કેલીઓ દૂર કરી દેશે તો આજે પણ આપણે એવા જ એક પણચા વિશે જાણીશું કબરાઉ ધામ ખાતે વર્ષ દરમિયાન હજારો ભક્તો અહીં માતાજીના દર્શન કરવા માટે આવે છે.

અને દર્શન કરીને તેઓ ખરેખર ધન્યતા અનુભવ કરે છે અહીં આવેલા એક ભક્તનું માનવું છે કે, અહીંયા આવવાથી બંને શાંતિ થાય છે અને શરીરમાં નવી ઉર્જાનો પ્રાપ્ત થાય છે ત્યારે આ માનતા પૂરી કરવા માટે પણ કચ્છ કબરાઉ ધામ આવી પહોંચે છે આજે અમે તમને તે વાત કરવા જઈ રહ્યા છે.

જેમાં મહિલા ભક્તોનું નામ છે ઉર્મિલાબેન મોરબીના મમતાબેન ના મોબાઈલ ની માનતા પુરી કરવા માટે મોગલધામ પહોંચ્યા હતા ત્યારે મણીધર બાપુની 10000 રૂપિયા આપતા કહ્યું કે માતા મોગલ એ મારી માનતા પૂરી કરી તો હું અહીં માનતા પૂરી કરવા માટે આવી છું.

મણીધર બાપુએ કહ્યું તમે શેની માનતા માની હતી ત્યારે મમતાબેનને જણાવ્યું કે મારી છાતીમાં સતત દુખાવો રહેતો હતો તે મટી જાય તેથી માનતા રાખી હતી મણીધર બાપુએ કહે છે કે તમને કેટલી નણંદો છે મમતાબેને જણાવ્યું કે મારે બે નણંદ છે.

મણીધર બાપુએ ₹10,000 માં એક રૂપિયા બાકી પાછો આપ્યો અને કહ્યું કે મા મોગલ તમારી માનતા પૂરી શિકારી લીધી છે કોમેન્ટમાં લખો જય માં મોગલ.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *