ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે આ 15 દિગ્ગજ પાટીદાર નેતાઓને ટીમ ઉતારી, સોપી મોટી જવાબદારી..
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નો પ્રચાર જામી ગયો છે.આ ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. ત્યારે ચૂંટણી જીતવા કોંગ્રેસની વિવિધ સમાજ માંથી એસી આગેવાનોને જવાબદારી સોંપી છે કોંગ્રેસે જ્ઞાતિ આધારિત પ્રચાર નીતિ અમલમાં મુકતા અલગ-અલગ સમાજના 80 આગેવાનો ગાંધીનગર ચૂંટણીમાં પ્રચાર કરશે કોંગ્રેસે તેમની જવાબદારી સોંપી છે.
તેમાં રાજભવનના સાંસદ પૂર્વ મંત્રીઓ પૂર્વ સાંસદ ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો નો સમાવેશ થાય છે. આ પૈકી ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાનો માલધારી સમાજ ના નવા ગાયનો ને જવાબદારી સોંપી છે.
રાજપુત ક્ષત્રિય સમાજના 10, એસએસસી સમાજના આગેવાનોને પ્રચાર માટે જવાબદારી સોંપી છે. તેમ જ બ્રાહ્મણ અને વણિક સમાજના 15, પાટીદાર સમાજના 15 આગેવાનોને પ્રચાર માટે જવાબદાર હોય છે.
આ ઉપરાંત અન્ય સમાજના આગેવાનોને પણ ચૂંટણી માટે જવાબદારી સોંપાઈ છે. જે તે સમાજના આગેવાનો પોતાના સમાજના લોકોને કોંગ્રેસના મત આપવા વિનંતી કરશે.
પાટીદાર સમાજના આગેવાનો માં
સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટેલ, વીરજી ઠુમર, પરેશ ધાનાણી લલિત.કગથરા, લલિત વસોયા, હર્ષદ રિબડિયા, જશુભાઇ પટેલ, કિરીટ પટેલ, મહેશ પટેલ, હિમાંશુ પટેલ, મહેશભાઈ, બાલુંભાઈ, વંદના પટેલ, જીતુભાઈ
ક્ષત્રિય આગેવાનો
ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, જગદીશ ઠાકોર, બળદેવજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, રાજેન્દ્રસિંહ ઠાકોર, ચંદનજી ઠાકોર, ભરતજી ઠાકોર, મહેન્દ્રસિંહ બારૈયા, બાબુજી ઠાકોર, માનસિંહ ઠાકોર.
માલધારી સમાજના આગેવાન
અર્જુન મોઢવાડિયા, સાગર રાયકા, ગોવા રબારી, લાખા ભરવાડ, રઘુ દેસાઈ, લાલજી દેસાઈ સંદિપ ભરવાડ, જીતુ રાયકા, વિઠ્ઠલભાઈ રબારી
રાજપૂત અને ક્ષત્રિય સમાજનાં આગેવાન અને એસ.સી સમાજના આગેવાનો
શક્તિસિંહ ગોહિલ, ડોક્ટર સી જે ચાવડા, જયરાજસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર, જશપાલસિંહ પડીયાર, ઈન્દ્રજીતસિંહ વાઘેલા, પંકજ વાઘેલા, અમરસિંહ સોલંકી, શૈલેષ પરમાર, રાજુભાઈ પરમાર, નવસાદ સોલંકી, તરુણભાઈ વાઘેલા, જીગ્નેશ મેવાણી, રામભાઇ પરમાર, મનીષ મકવાણા, રમેશ ચાવડા, મણીભાઈ વાઘેલા પ્રવીણ મુછડીયા.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!