Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આપમાં વધુ એક ગાબડું પડવાની તૈયારીમાં, ટૂંક સમયમાં આ દિગ્ગજ નેતા આપશે રાજીનામું ! - GUJJUFAN

આપમાં વધુ એક ગાબડું પડવાની તૈયારીમાં, ટૂંક સમયમાં આ દિગ્ગજ નેતા આપશે રાજીનામું !

આમ આદમી પાર્ટીમાં પગાર સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. આપના કોર્પોરેટર વિપુલ મોવલીયા અને પાર્ટી નોટિસ આપી હતી. વિપુલભાઈ વોર્ડ નંબર 16 ના આમ આદમી પાર્ટીના નગરસેવક છે. વિપુલ ભાઈ પાર્ટી વિરુદ્ધ કામગીરીની નોટિસ આપવામાં આવી છે. વિપુલ ભાઈ પાસેથી તેમને કામ પાર્ટીમાંથી કાઢવામાં કેમ ન આવે તેનો ખુલાસો માંગવામાં આવ્યો છે.

વિપુલભાઈ પાટીદાર અગ્રણી બટુક ના સંપર્કમાં હોવાનો આરોપ છે. સૂત્ર ના મતે આલ 4 થી 5 આમ આદમી પાર્ટીના કાઉન્સીલરો બટુકભાઈ ના સંપર્કમાં છે.

તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે બટુકભાઈ આમ આદમી પાર્ટી મોટું ગાબડું પાડે તો નવાઈ નહીં. હાર્દિક પટેલ જેલમાં હતા ત્યારે મધ્યસ્થી તરીકે બટુકભાઈએ જવાબદારી નિભાવી હતી.

બટુકભાઈ પાટીદાર અગ્રણી અને મોટા બિલ્ડર છે. આમ આદમી પાર્ટી સુરતમાં સારું પ્રદર્શન જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટી ભાજપને ટક્કર આપી અને કોંગ્રેસ પાસેથી બધી સત્તા આંચકી હતી.

આમ આદમી પાર્ટી એ સારું પ્રદર્શન કર્યું હતું. હવે આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે બટુકભાઈ આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડે તો નવાઈ નહીં.

તો દ્વારા માહિતી મળી રહી છે કે, બટુકભાઈ ના સંપર્ક માં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સુત્રો દ્વારા મળી રહ્યા છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાર સર્જાવાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે. અગાઉ પણ આમ આદમી પાર્ટીમાંથી મહેશ સવાણી અને વિજય સુવાળા રાજીનામું આપી દીધું છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *