કોંગ્રેસ હાઈકમાન્ડ નવાજૂની કરવાની તૈયારીમાં, ગુજરાત માં લેવાય શકે છે આ મોટા નિર્ણયો, વિપક્ષી પાર્ટીઓ ની નજર..

પંજાબમાં કોંગ્રેસ મુખ્યમંત્રી બદલ્યા બાદ હવે કોંગ્રેસ હાઈ કમાન્ડ બીજા રાજ્યોમાં પણ કંઈક નવાજૂની કરવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે. કોંગ્રેસ હાઈ કમાન્ડ અને અન્ય રાજ્યોમાં સ્થિતિ સુધારવા કે મજબૂત કરવા તરફ ધ્યાન આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત રાજસ્થાન અને પંજાબ મને લઈને દિલ્હીમાં બેઠકનો દોર શરૂ થયો હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે.

ખાસ કરીને રાજસ્થાન, પંજાબના નેતાઓને દિલ્હીના આંટાફેરા વધી હોવાની માહિતી મળી છે. પંજાબ ના નવા સીએમ ચન્ની છેલ્લા કેટલાક દિવસમાં ત્રણવાર દિલ્હી પ્રવાસ કરી ચૂક્યા છે.

આ પાછળ દેખાતી રીતે જ કોઇ મજબૂત કારણ હોય તેવી સંભાવના છે. સચિન પાયલટ પણ સપ્તાહમાં બે વખત રાહુલ ગાંધીને મળ્યા હતા. ગઇકાલે પણ પાયલોટ રાહુલ ગાંધી ના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.

ગાંધી પરિવારથી નજીક હોવા છતાં હાઈ કમાન્ડે કેપ્ટન અમરિંદર અને સત્તા પરથી દૂર કરવામાં બહુ વિચાર્યું ન હતું. આના પરથી સ્પષ્ટ છે કે સીએમ ગેહલોત ની ખુશી પણ સંકટથી ઘેરાઈને શકે છે.

દિલ્હી સાથે રાજસ્થાનમાં પરિવર્તનની ચર્ચાએ જોર પકડયું છે. ગાંધી પરિવાર ની નજીક હોવા છતાં હાઈ કમાન્ડે કેપ્ટન અમરિંદર સિંહ સત્તા પરથી દૂર કરવામાં બહુ વિચાર્યું ન હતું. આ સ્પષ્ટ છે કે, સીએમ ગેહેલોત ની ખુશી પણ સંકટમાં છે.

હવે સચિન પાયલોટ ની રાહુલ ગાંધી સાથેની મુલાકાત કેટલાક મોટા રાજકીય પરિવર્તન તરફ ઇશારો કરી રહી છે. કોંગ્રેસ જે રીતે અમરિંદર પાસેથી પંજાબની કુર્સી છીનવી અને એમને દલિત તેવી જ રીતે રાજસ્થાનમાં બ્રહ્માંડ રમી શકાય છે.

આમ પણ હવે કોંગ્રેસ ને બચાવવા નવા જોગી નો સહારો લેવો કોંગ્રેસ માટે પણ ખૂબ જ જરૂરી છે. યુવા ચહેરાઓને જ્ઞાતિના સમીકરણો હેઠળ આગળ કરી મજબૂત વોટબેંક ઉભી કરવા કોંગ્રેસ વિચારી રહી હોય તેવું લાગી રહ્યું છે. એમાં સીએમ ગાહેલોત ભોગ દેવાનો વારો આવી ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *