પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા મુખ્યમંત્રી બન્યા બાદ મોદી સાથે જનનીની આ પ્રથમ મુલાકાત છે.સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં ખેડૂતોના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યત્વે પંજાબ હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો ગયા વર્ષે નવેમ્બરથી કાયદાઓ સામે દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહ્યા છે.
અને કાયદાઓ રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ સાથે ડાંગર ખરીદીમાં પણ વાત થઈ પતિ સીએમ તરીકે શપથ લીધા પછી ઘણી વખતે તેમણે કહ્યું છે. કે તેઓ કેન્દ્ર પાસે કૃષિ કાયદા જલ્દી થી પાછા ખેંચવાની માંગ કરે છે.
વિધાનસભા વિશેષ સત્ર બોલાવવામાં આવશે આ પહેલા ગુરૂવારે પંજાબના મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને 1 ઓક્ટોબરથી ડાંગર ની ખરીદી સ્થગિત કરવા માટે જારી કરાયેલ પત્ર પાછો ખેંચવાની માંગ કરી હતી.
ડાંગરની સરકારી ખરીદી સામાન્ય રીતે 1 ઓક્ટોબરથી શરૂ થાય છે. તેમણે આ મામલે વડાપ્રધાન સાથે વ્યક્તિગત હસ્તક્ષેપની માંગ કરી હતી પીએમ સાથે CM ચરણજીત ની મુલાકાત એવા સમયે આવી છે.
જ્યારે પૂર્વ સીએમ અમર સિંહે એક દિવસ પહેલાં કેન્દ્રીય ગૃહ મંત્રી ને મળ્યા હતા. જોકે આ બાદ બેઠકમાં કેપ્ટન અમરિંદર સિંહ કહ્યું કે તેમની સુરક્ષા મુદ્દે ગૃહ મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી.
પીએમ નરેન્દ્ર મોદી અને ચન્ની આ સભાની કેટલીક તસવીરો પણ સામે આવી હતી. પીએમ મોદી અને ચન્નીની બેઠક દરમિયાન કોંગ્રેસના મહામંત્રી અને પંજાબમાં પાર્ટી બાબતના પ્રભારી શુક્રવારે કેન્દ્ર સરકાર પંજાબમાં બહુમતી સરકાર ને ઉથલાવવાનો પ્રયાસ ન કરો.
તેમણે એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી જ ચરણજીતસિંહ ની વચ્ચે વાતચીત આગળ વધી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!