સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ તારીખે મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, જળબંબાકાર વરસાદની જોરદાર આગાહી

ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. મોટાભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારા વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં સારો એવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં અન્ય જિલ્લાઓની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટમાં સારો વરસાદ થઈ શકે છે.

આ સિવાય પોરબંદર, જામનગર, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના સારા વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવ્યા છે. બીજી બાજુ ભાવનગર બોટાદમાં સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે રાજ્યના એક જ દિવસમાં 140 તાલુકામાં વરસાદ થયો છે. ગઈકાલે રાજ્યમાં સીઝનનો 97.53 ટકા વરસાદ વરસી ચુક્યો છે. જેમાં 56 તાલુકામાં 40 ઇંચ થી વધારે વરસાદ થયો છે. 41 તાલુકામાં 20 થી 40 ઇંચ જેટલો વરસાદ થાબક્યો હતો.

માત્ર એક જ તાલુકામાં પાંચથી દસ ઇંચ વરસાદ થયો હતો. આ જ સિવાય કચ્છ જિલ્લામાં સૌથી વધુ 151 ટકા વરસાદ થયો હતો. જ્યારે વલસાડ, નવસારી, પોરબંદર અને ગીર સોમનાથના 100% થી વધુ વરસાદ થયો હતો.

બીજી બાજુ જુનાગઢ, છોટે ઉદેપુર, સાબરકાંઠા અને બનાસકાંઠામાં સારો વરસાદ થયો હતો. રાજ્યમાં હવામાન વિભાગ એ સારા વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કર્યા છે. ત્યારે જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં સારા વરસાદને લઈને મહત્વના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *