Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
ભાજપમાં ભૂકંપ / અડધો ડઝન ધારાસભ્ય સહિત આટલા નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડયો - GUJJUFAN

ભાજપમાં ભૂકંપ / અડધો ડઝન ધારાસભ્ય સહિત આટલા નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડયો

યુપીમાં વિધાનસભા ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય દગલની પણ શરૂઆત થઈ ગઈ છે. ભાજપમાં ભૂકંપ આવ્યો છે. તેના અડધો ડઝન ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હોવાના અહેવાલ છે. યોગી સરકારને આંચકો લાગ્યો છે તેના મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય ખમણ નો સાથ છોડી સાઈકલ પર સવાર થઇ ગયા છે. અને અન્ય ત્રણ ધારાસભ્યો પણ ભાજપમાંથી રાજીનામા આપ્યાં અહેવાલને લઈને રાજકારણમાં મોટી હલચલ થઇ છે.

સ્વામી પ્રસાદ મૌર્ય પછી રોશનલાલ વર્મા, બ્રિજેશ પ્રજાપતિ અને કાનપુરના ધારાસભ્ય ભગવતી સાગરે પણ ભાજપનો સાથ છોડ્યો છે. તદુપરાંત કોંગ્રેસને સફાય અથવા આપી દીધો છે.

કોંગ્રેસી નેતા ઇમરાન મસૂદ ગુરુવારે એટલે આવતીકાલે સમાજવાદી પાર્ટીમાં જોડાવાના છે. આ સાથે સપાટીના ઉમેદવારની પ્રથમ યાદી ટુંક સમયમા જાહેર કરશે, તેવી સૂત્રો અનુસાર જાણકારી મળી રહી છે.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં બસપા સુપ્રીમો માયાવતી ના ખાસ નેતાઓમાંથી એક રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપના આવી ગયા હતા.

પુત્રને દીકરીને ટિકિટ મળવાને કારણે તેમને બસ ભાઈ નો સાથ છોડી દીધો હતો. હાલમાં તેમની દીકરી સંઘમિત્ર મૌર્ય બદાયુ ના ભાજપ સાંસદ છે, તેમને પહેલીવાર વર્ષ 2019 માં ભાજપની ટિકીટ મેળવી હતી.

રાજનૈતિક નિષ્ણાંતોની વાત માનવામાં આવે તો ટીકીટ વેચવા અંગે ભાજપ કોર કમિટી સમિતિની બેઠકમાં સ્વામી પ્રસાદ મૌર્ય ની માંગ સંભાળવામાં આવી હતી.

ત્યારબાદ તેમને આ નિર્ણય કર્યો હતો રાજ્યપાલ આનંદીબેન પટેલનું રાજીનામું મોકલતા પહેલા તેને એક ફેસબુક માં પોસ્ટ કરી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *