સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોચ્યા 8,010 ને પાર, ભાવ જાણી તમે પણ ચોકી જશો

કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કપાસના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટ યાર્ડના કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના સરેરાશ 6,700 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 8,152 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ બોલાયા હતા. સૌરાષ્ટ્ર કાઠીયાવાડી કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અમરેલીના માર્કેટયાર્ડ કપાસના સરેરાશ 6100 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 7285 રૂપિયાને પાર પહોંચી ગયા છે. વિસાવદરના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 8100 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 8,256 રૂપિયા જોવા મળ્યો છે.મોરબી વાંકાનેર માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ 7,201 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 8,251 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

રાજકોટ જસદણ માર્કેટ યાર્ડ માં સરેરાશ 7,101 થી લઈને મહત્તમ ભાવ 8,580 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. કપાસના સરેરાશ 6,100 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 7,800 રૂપિયાને પાર પહોંચી ગયા છે. હાલ કપાસના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કપાસના ભાવ આસમાને પહોંચી ગયા છે. કપાસના ભાવ ખૂબ ઊંચા પ્રમાણમાં બોલાઈ રહ્યા છે, દરેક માર્કેટ યાર્ડના કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

બાબરા માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9,235 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 9,180 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. ભાવનગરના માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ 9,225 થી લઈને મહત્તમ ભાવ 9,203 રૂપિયા બોલતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માર્કેટયાર્ડમાં કપાસ ના બજાર 9200 રુપીયા થી લઈને 9988  રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતો માટે ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

આ વખતે કપાસનું સારું વાવેતર થયું છે. સાથે સાથે ખેડૂતોને સારા એવા ભાવ પણ મળી રહેશે તેવું માર્કેટ યાર્ડના નિષ્ણાંતોએ જણાવ્યું છે. હજુ કપાસની સીઝન શરૂ થઈ હોવાથી કપાસની આવક ઓછી થઈ રહી છે. જેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું. સારો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કપાસના સારા એવા ભાવ બોલાઇ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *