અડધી રાતે છોતરા કાઢી નાખશે વરસાદ..! બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેસર સિસ્ટમ ગુજરાત તરફ ફંટાતા આ વિસ્તારમાં વાવાઝોડું…

બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સામાન્ય વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે. જેમાં નવરાત્રીમાં સામાન્ય વરસાદ રહેશે તથા નવરાત્રીમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. તેમજ 28 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ રહેશે.

તથા રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નથી વચ્ચે કે 27 અને 28 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. તથા ચોમાસાની વિદાય ને લઈને પણ હવામાન વિભાગ આગાહી વ્યક્ત કરી છે. ચોમાસાની વિદાય ના કોઈ એંધાણ દેખાતા નથી. કારણ કે, હવામાં ભેજનું હજુ પણ પ્રમાણ જોવા મળી રહ્યો છે.

પરંતુ હવામાન નિષ્ણાંતોના મતે સપ્ટેમ્બર મહિનાના અંતે ચોમાસુ વિદાય લેવાનું શરૂ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ જોવા મળશે. એક વખત રાજ્યમાં ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. તેઓ જણાવવામાં આવ્યું છે

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલો પ્રેસર ની અસર ના ભાગરૂપે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. બંગાળ મા લોકેશન ના કારણે વધુ વરસાદની સંભાવના દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે.

લાંબા સમયના વિરામ બાદ રાજ્યમાં ફરી એકવાર મેઘરાજા એ ધબડાસટી બોલાવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. કચ્છ, સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ ની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થાય તેવા એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા છે. બંગાળમાં લો પ્રેશર સર્જાવાના કારણે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાંથી ભારે વરસાદ ખાબકી શકે છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *