મોંઘવારીના માર વચ્ચે ગુજરાત સરકારે નેતાઓના પગારમાં, આટલા રૂપિયા નો કર્યો વધારો, જાણો.
એક તરફ લોકો મોંઘવારીના માર વચ્ચે પીસાય રહ્યા છે. દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાથી અન્ય વસ્તુઓના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. ખાદ્ય પદાર્થોના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. એક તરફ લોકો મોંઘવારીના મારથી પરેશાન થઈ રહ્યા છે. આ કહેવાનું કારણ એવું છે કે રાજ્ય સરકાર દ્વારા મંત્રી અને ધારાસભ્ય મોંઘવારીના બધા માં વધારો કરવામાં આવ્યો છે.
સરકાર દ્વારા ધારાસભ્યોને 12000નું મોંઘવારી ભથ્થું મળશે. અને મંત્રીઓને 14000 રૂપિયાનું મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. જનતા પર મોંઘવારીની હથોડા પડી રહ્યા છે.
તેવામાં મંત્રીઓના પગારમાં 14520 રૂપિયા નો વધારો કરવામાં આવશે. આ વધારાના કારણે મંત્રીને હવે 1.46લાખ રૂપિયા મળશે. મહત્વની વાત છે કે વર્ષ 2018 માં મંત્રી અને ધારાસભ્યોના પગારમાં 65 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.
હવે મોંઘવારી ફરી થી 12,000 અને 14000નો પગાર વધારો કરવામાં આવશે. આ નવા પગાર વધારાનો લાભ મંત્રી અને ઓક્ટોબર મહિનાથી મહત્વની વાત છે કે, સૌથી વધારે મંત્રીઓના પગાર અને મોંઘવારી ભથ્થામાં ગુજરાતનું સ્થાન 8મું છે.
તો પ્રથમ ક્રમાંકે તેલંગાના આવે છે. મહત્વની વાત છે કે, 6 સપ્ટેમ્બરના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11% વધારો કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં પહેલા સરકારી કર્મચારીઓને 17% મોંઘવારી ભથ્થું આપવામાં આવ્યું હતું. હવે કર્મચારીઓને 28 મોંઘવારી ભથ્થું આપવામાં આવશે. આ મોંઘવારી ભથ્થામાં વધારો થવાના કારણે મંત્રીઓ અને ધારાસભ્યો ના પગાર પણ વધ્યો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!