2022માં પાંચ રાજ્યોમાં થવાની છે, વિધાનસભાની ચૂંટણીઓ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઈને સર્વે કરાયો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીનું પલડું ભારે હોવાની શક્યતા વર્તાઈ રહી છે. સર્વેમાં એવી જાણકારી મેળવવામાં આવી છે કે, પાંચ રાજ્યોમાં કોની સરકાર બની શકે છે. કઈ પાર્ટી ને કેટલી બેઠક મળી શકે છે તે ઉપરાંત લોકો પોતાના મુખ્યમંત્રી ઉમેદવાર અંગેની વિચારણા કરી રહ્યા છે.
પંજાબમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કરવામાં આવેલ સર્વેમાં કોંગ્રેસને 36-46 બેઠક મળી શકે છે જ્યારે આમ આદમી પાર્ટીને 51 થી 17 બેઠક મળી શકે છે.
પંજાબમાં મુખ્યમંત્રી પદના કોણ દાવેદાર !
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં 18% લોકો કેપ્ટન અમરિંદર સિંહના મુખ્યમંત્રી જોવા માંગે છે, જ્યારે 22% અરવિંદ કેજરીવાલે અને 19% સુખબીર સિંહ બાદલ ,16% ભગત માંનને અને 15 % નવજોત સિદ્ધુ અને તથા 10% બીજાને મુખ્યમંત્રી બનતા જોવા માંગે છે.
વર્ષ 2022 ની શરૂઆતના દેશનાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી ખૂબ મહત્વની છે કારણ કે, તેમાં રાજ્ય નો પણ સમાવેશ થાય છે.
દેશના મહત્ત્વના લોકસભા બેઠકો ધરાવે છે. જો ભાજપ 2024 માં કેન્દ્રીય ફરી સત્તા પર આવવા માંગે છે. તો તેને યુપી વિધાનસભાની ચૂંટણીમાં વિજય નોંધાવવો પડશે.
આ સિવાય ઉત્તરાખંડ, પંજાબ ની સાથે ગોવા, મણિપુર માટે પણ ચૂંટણી યોજાવાની છે. 2022માં પાંચ રાજ્યોમાં થવાની છે, વિધાનસભાની ચૂંટણીઓ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને લઈને સર્વે કરાયો છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!