સમાચાર

સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં હજુ આગામી 24 કલાક અતિ ભારે, મુશળધાર વરસાદ સાથે વાવાઝોડું ત્રાટકશે…

રાજ્યમાં હજુ 24 કલાક સુધી થશે કમોસમી વરસાદ. સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં કોમર્સની વરસાદની આગાહી ખેતરોમાં ઉભા પાકને કમોસમી વરસાદને કારણે નુકસાન. માર્ચ મહિનામાં જાણે, કે ચોમાસા જેવા માહોલ સર્જાયો હોય તેમ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી માવઠો થઈ રહ્યું છે આવામાં આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણને લઈને વન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરાવી છે.

રાજ્યમાં હજુ 24 કલાક સુધી કામોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે. આજે સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આજે આ જિલ્લામાં પડી શકે છે. વરસાદ હવામાન વિભાગમાં જણાવ્યા અનુસાર અમરેલી સોમનાથ ભાવનગરમાં વરસાદમાં હળવો વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત રાજકોટ બનાસકાંઠા સાબરકાંઠા વરસાદની આગાહી છે. જ્યારે સુરત નવસારી વલસાડ સહિતના જિલ્લામાં વરસાદની શક્યતા છે.

વેસ્ટન ડીસ્ટબન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય તરફ ને કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ખેડૂતોની હાલત દૈનિક છે. વાતાવરણમાં પલટો અને ઉનાળાના પ્રારંભિક વરસાદથી ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. એ ખેડૂતોને તેના પાક અને જણસીના પૂરતા ભાવ નથી મળી રહ્યાત્યારે કુદરત પણ તેનો કહેર વરસાવી રહી છે. જેના કારણે ખેડૂતો ની હાલત દૈન્ય બની છે. માવઠાના કારણે ખેડૂતોનો વાનો વારો આવ્યો છે.

રવિ પાક સહિતના પાકમાં નુકસાની પીતી કમોસમી વરસાદના કારણે ઘઉં જીરુ રાયડો કેરી તમાકુ કપાસ ગણા ના પાકને નુકસાન થવા પામ્યું છે. તો બીજી તરફ માર્કેટ યાર્ડમાં વેચાણ અર્થે ખેડૂતે મુકેલ માલ પણ વરસાદમાં પલળી જવા પામ્યો જ હતો જેનાથી ખેડૂતોને ભારે નુકસાન પામ્યું છે. હોલિકા દહન માટેની તૈયારી પણ ફરી ગયું હતું. પાણી અત્રે ઉલ્લખનીય છે, કે ગુજરાતમાં ગઈકાલે હોળી પ્રગટાવવાના સમયે પહેલા જ અલગ અલગ શહેરોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસતા હોળીના આયોજનના રંગમાં ભંગ પડ્યો હતો.

કેટલાક વિસ્તારોમાં હોલિકા દહનના પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક જ ભારે ચૂકવવાનો શરૂ થયો હતો. ઘુલની ડમરીઓ સાથે ભારે પવન ફુગાતા વાહન ચાલુ લોકોને રોડ પર વાહન ચલાવવા માટે મુશ્કેલી પડતી હતી. જેના કારણે કેટલીક જગ્યા હોય તો હોલીકા દહન માટેની તૈયારી પણ પાણી ફરી ગયું હોય તો તો કેટલીક જગ્યાએ હોળીને પ્લાસ્ટિક ના કવર કે છત્રી ઢાંકવાની ફરજ પડી હતી.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *