આમ આદમી પાર્ટીએ બે નવા ચહેરાઓ સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. જેમાં ડોક્ટર મિતાલી વસાવડા અને અભય વસાવડા આ પાર્ટીમાં જોડાયા છે. ડોક્ટર મિતાલી અને અમિત ચાવડાએ ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા અને પ્રદેશ પ્રભારી શિવકુમાર ઉપાધ્યક્ષ એની હાજરીમાં આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.
આ પછી તેમને સત્તાવાર રીતે પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે. રવિવારે આમ આદમી પાર્ટીના વિસ્તાર કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી.
જેમાં ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા અને પ્રદેશ પ્રભારી શિવકુમાર ઉપાધ્યક્ષ ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
ડોક્ટર મિતાલી વસાવડાએ સામાજિક કાર્યકર મહિલા કાર્યકર અને મહિલા આરોગ્ય જાગૃતિ માં સતત સક્રિય અરવિંદ કેજરીવાલની દીક્ષિત રાજનીતિ પ્રેરિત આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે.
આમ આદમી પાર્ટી કહે છે ,કે તમામ શિક્ષિત વ્યક્તિઓ અને વ્યવસાયિકો પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. અને ગુજરાતમાં પરિવર્તનની લડાઈમાં યોગદાન આપી રહ્યા છે.
ડોક્ટર મિતાલી વસાવડા એક ગાયનોકોલોજીસ્ટ અને લો પ્રેશન સર્જક છે. તેઓ એક સામાજિક કાર્યકર પણ છે,
તેમણે યુકેમાં થી માસ્ટર ડિગ્રી મેળવી છે. અને હાલમાં અમદાવાદમાં સામાજિક કામ કરી રહ્યા છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!