હાઈકમાન્ડ નવાજૂની કરવાની તૈયારીમાં, સુત્રો અનુસાર વિજય રૂપાણીના પદ પછી આ નેતાનું પદ જશે
છત્તીસગઢમાં કોંગ્રેસમાં અંદર અંદર ચાલી રહેલા વિવાદ ની વચ્ચે નવરાત્રી પહેલાં કોઇ મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા દેખાઈ રહી છે. સુત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે, કોંગ્રેસના ગઢમાં હવે મુખ્યમંત્રી બદલીને નવો ચહેરો આગળ કરવામાં આવી શકે છે. જોકે વર્તમાન મુખ્યમંત્રી બધેલ પણ પોતાની ખુરશી બચાવવા માટે પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યા છે.
અને એવામાં બૃહસ્પતિ સિંધી દાવો કર્યો છે કે 35 ધારાસભ્યો દિલ્હી જશે. અને હાઇ કમાન્ડ મળે નહીં ત્યાં સુધી પાછા આવશે નહીં છત્તીસગઢના મુખ્યમંત્રી ના સમર્થનમાં ધારાસભ્યો દિલ્હી જઈ રહ્યા છે.
કારણ કે રાજ્યમાં મંત્રી ટીએસસી દવે આપેલા નિવેદનથી સરકારના ઘણા બધા ધારાસભ્યો નારાજ હોવાનું સામે આવ્યું છે.
બૃહસ્પતિએ કહ્યું કે વારંવાર આવા નિવેદનથી સરકાર મુશ્કેલીમાં મુકાય છે, અને જનતાના સવાલો ઊભા કરે છે. નોંધનીય છે કે સિંહ દેવે કહ્યું હતું કે, નેતૃત્વ પરિવર્તન પર હાઇ કમાન્ડ નિર્ણય લેશે.
નોંધનીય છે કે, છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર બનાવી ત્યારે અઢી વર્ષના મુખ્યમંત્રી રાખવાની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી. તેવું માનવામાં આવી રહ્યું છે
એવામાં હાલના સ્વાસ્થ્યમંત્રી ટીએસસી દવે નું મુખ્યમંત્રી બનવું છે. તેમના સમર્થનમાં ધારાસભ્યો પણ દોડ લગાવી રહ્યા છે. નોંધનીય છે કે, રાજસ્થાનમાં ગયેલો તને પાયલટ ની જેમ છત્તીસગઢમાં પણ વધે અને સહદેવ જે વિવાદ ચાલતો રહ્યો છે.
જો કે થોડા દિવસ પહેલા જ બધે લે 70 માંથી 54 ધારાસભ્યો દિલ્હીમાં પરેડ કરવાની પોતાનું પ્રદર્શન કર્યું હતું.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!