ગુજરાત રાજ્યમાં ભુપેન્દ્ર સરકારે લગ્ન પ્રસંગની ગાઈડલાઈન લઈને કરી મોટી જાહેરાત, જાણો.
મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલ કોર કમિટીની બેઠકમાં આગામી નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને શેરી ગરબાને લઈને છૂટછાટ આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ લગ્ન પ્રસંગ હોટલ અને બાગ બગીચાના સમયને લઈને પણ રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો કર્યા છે.
400 વ્યક્તિઓની મર્યાદામાં તમે લગ્ન પ્રસંગ કરી શકશો. આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રી પર્વની ઉજવણી થવાની છે.
તે સંદર્ભમાં મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી માત્ર શેરીગરબા સોસાયટી અને ફ્લેટ ના ગરબા, માં દુર્ગા પૂજા, દશેરા શરદપૂર્ણિમા છે. આયોજન 400 વ્યક્તિઓની મર્યાદામાં છૂટ આપવાનો નિર્ણય લીધો છે.
અગાઉ લગ્ન પ્રસંગમાં 150 ની મર્યાદા હતી, તેમાં વધારીને 400 વ્યક્તિની છૂટ કરવામાં આવી છે. આવા પ્રસંગોમાં જનારા દરેક લોકોએ બે વ્યક્તિના ડોઝ લીધા હોય તો હિતાવહ રહેશે.
આયોજનમાં લાઉસ્પીકર નિયંત્રણ અંગે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું પડશે. અંતિમ ક્રિયામાં 40 વ્યક્તિઓની મર્યાદા વધારીને 100 વ્યક્તિની મર્યાદા કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ ની સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં લગ્ન પ્રસંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં ગાવ 150 વ્યક્તિની મર્યાદા હતી. જે વધારીને અત્યાર 400 વ્યક્તિઓ માટે ની છુટ આપવામાં આવી છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!