સી.આર.પાટીલ ના ગઢમાં જીતુ વાઘાણી ને સોપાઈ મોટી જવાબદારી,જાણો..

ગુજરાતની ભુપેન્દ્ર પટેલ સરકારે રાજ્ય સરકારના મંત્રીઓને પ્રભારી તરીકે જિલ્લાઓ ની ફાળવણી કરી છે. આ ફાળવણીમાં સૌથી મહત્વની ફાળવણી પ્રદેશપ્રમુખ આર પાટીલ ના જિલ્લામાં ભરાય છે. રાજ્યના શિક્ષણ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ની સુરત નવસારી જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરાઇ છે.

સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી તરીકે પાર્ટીની નજીકના કોઈ મંત્રીની નિમણૂક ની અપેક્ષા હતી, તેના બદલે વાઘાણી ને રબારી બનાવતા સર્જાયું છે.

રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પુનેશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, અર્જુન સિંહ ચૌહાણ, હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, મુકેશ પટેલ, નિશા સુથાર,

અરવિંદ રૈયાણી, કુબેર ડીંડોર, કિર્તીસિંહ વાઘેલા, ગજેન્દ્ર સિંહ પરમાર, રાઘવજીભાઇ મકવાણા, વિનોદ મોરડીયા, દેવા માલમ વિધાનસભાનું સત્ર શરૂ થતાં અનેક પ્રશ્નો તરીકાથી વિધાનસભા ની શરૂઆત કરવામાં આવી હતી.

આજે પાટનગર યોજના, નર્મદા, કાયદો અને ન્યાયતંત્ર, સંસદીય બાબતો, આરોગ્ય માર્ગ અને મકાન સહિતના મુદ્દા પર ચર્ચા થશે. ત્રણ વિધેયકો પર ચર્ચા થશે. નાણામંત્રી દ્વારા ગુજરાતમાં અને સેવા સુવિધા વિધાયક અને ભારતનું ભાગીદાર ગુજરાત સુધારા વિધેયક રજૂ કરાશે.

શ્રમ અને રોજગાર મંત્રી વિજય કૌશલ્ય સ્કૂલ યુનિવર્સિટી વિધેયક રજૂ કરશે. ત્રણેય પ્રથમ દિવસે ચર્ચામાં ન આવી શકતા બીજા દિવસે ચર્ચા થશે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *