યુપી વિધાનસભાની ચૂંટણીમાં, આ પાર્ટી બનાવશે સરકાર, સર્વેમાં થયો મોટો ખુલાસો

2022 વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના મહિનામાં યોજાવાની છે. ત્યારે આ સ્થિતિમાં ભાજપ સપા, કોંગ્રેસ અને બસપા પોતાની રણનીતિ સક્રિય બની છે. બીજી તરફ મોટરો નો મત મુજબ સર્વે કરવામાં આવ્યો છે કે, 2020 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકાર ફરીથી વાપરી કરી શકે છે. આ સર્વે અનુસાર સમાજવાદી પાર્ટી ભાજપને ટક્કર આપી શકે છે.

આ સર્વે મુજબ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તેવું લાગી રહ્યું છે. અને બીજા નંબર પર અખિલેશ યાદવને સરકાર નો દબદબો જોવા મળી રહ્યો છે. આ સિવાય સપાની 151 થી 163 બેઠક મળવાનો અનુમાન લગાવવામાં આવ્યું છે.

અને બસપાને 12 થી 24 બેઠક મળવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને કોંગ્રેસની વાત કરીએ તો 2 થી 10 બેઠક મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે. તેમ-તેમ સપા પ્રમુખ અખિલેશ યાદવ પોતાની રણનીતિ આગળ વધી રહ્યા છે. અને તેને સમાજવાદી પાર્ટીના પ્રમુખ શિવપાલ યાદવ અને મળ્યા હતા

અને ત્યારબાદ તેની સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. આ દરમિયાન ગુરુવારે અખિલેશ યાદવ શિવપલ યાદવ ને મળવા તેના ઘરે પહોંચ્યા હતા.

બંને લગભગ 45 મિનિટ સુધી આ બેઠક મળી હતી. આ બેઠક બાદ સભા અને PSP વચ્ચે ગઠબંધન ની જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અને બસપા અને બીએસપી દ્વારા પણ ચૂંટણીને લઈને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના દિગ્ગજ નેતાઓ ઉત્તર પ્રદેશ જવાના છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *