Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
આ પરિવારમાં 72 સભ્ય એક સાથે એક ઘરમાં રહે છે, આખું પરિવાર એવું હળી મળીને રહે છે કે સાંભળી તમે પણ કહેશો... - GUJJUFAN

આ પરિવારમાં 72 સભ્ય એક સાથે એક ઘરમાં રહે છે, આખું પરિવાર એવું હળી મળીને રહે છે કે સાંભળી તમે પણ કહેશો…

સોશિયલ મીડિયામાં ઘણા અવારનવાર કિસ્સાઓ સંભળાતા હોય છે અમુક વખતે એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સાંભળીને આપણે પણ ચોકી જતા હોઈએ છીએ. આજના સમયમાં સંયુક્ત પરિવારનું અસ્તિત્વ જોવા મળી રહ્યું નથી સૌ કોઈ લોકો એકલા રહેવાનું વધારે પસંદ કરે છે. ઉદાહરણ તરીકે ત્રણ ભાઈઓ હોય તો એક જ ગામમાં ત્રણેય અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે. આજે આપણે એક એવા પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છે

જેવો એક જ ઘરમાં 72 લોકો સાથે રહે છે આ સંયુક્ત કુટુંબનું ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ કુટુંબનો દૈનિક ખર્ચો સાંભળીને તમે હજ મચી જશો. આ પરિવાર મહારાષ્ટ્રના સોલાપુરમાં રહે છે અહીં રહેતો આ પરિવાર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે હાલમાં આ પરિવારની ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે.

આજે કોઈને ભેગું રહેવું ગમતું નથી ત્યારે આ પરિવારના 72 સભ્યો એકસાથે હળી મળીને રહે છે. આ પરિવાર મૂળ કર્ણાટકનો છે અને લગભગ 100 વર્ષ પહેલા સોલાપુરમાં આવ્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે આ પરિવારની ચાર પેઢી એક જ ઘરમાં સાથે રહે છે

તમને જાણીને નવાઈ લાગશે કે, આ પરિવારમાં રોજ શાકભાજીનો ખર્ચો 1000 થી 1,200 થાય છે દરરોજ 10 લીટર દૂધનો ખર્ચો આવે છે. ઘઉં, ચોખા અને દાળની ખરીદી આખા વર્ષની થાય છે. આશરે 40 થી 50 બોરીનો ઉપયોગ કરવામાં આવે છે

તમને જણાવી દઈએ કે આ પરિવારનો એક વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને લોકોએ તેમના ખૂબ વખાણ કર્યા હતા. આ પરિવાર સમાજ માટે એક પ્રેરણાદાયક છે. આવા સમયમાં પરિવારના બધે લોકો એક સાથે રહે તે ખૂબ મોટી વાત છે

આ બધાનો ખર્ચો ઉપાડો તો તેના કરતાં પણ તે મોટી વાત છે. પરિવારના ભાઈઓ મહિલાઓને બાળકો સાથે રહેવાનું પસંદ કરે છે અને બધા લોકો હળી મળીને રહે છે. આજે આપણે એક એવા પરિવાર વિશે વાત કરવા જઈ રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *