સૌરાષ્ટ્રના આ માર્કેટ યાર્ડમાં લસણની ભુક્કા બોલાવતી તેજી, નવા લસણની આવક થઈ શરૂ, ભાવ…

સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં લસણના ફૂટ સારા એવા ભાવ બોલાવી રહ્યા છે. ગઈકાલે જીરુ ડુંગળી ધાણા બાદ આજે નવા લસણ ની આવક જોવા મળી રહી છે. જેમાં ગત વર્ષથી ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીને લહેર જોવા મળી રહી છે. ખેડૂતો પોતાનો પાક લઈને માર્કેટ યાર્ડ સુધી પહોંચી રહ્યા છે. અને સારો એવો ભાવ મેળવી રહ્યા છે લસણની સારી એવી આવક માર્કેટ યાર્ડમાં જોવા મળી રહી છે. ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતો પણ ખુશ છે.

ગુજરાતમાં આ વર્ષે 23,41 માં આશરે 1,62,500 ટન લસણ ઉતાર મળવાનો અંદાજ મળી રહ્યો છે. થોડા સમય પહેલા લસણના ભાવમાં મંદિર જોવા મળી રહી હતી. ત્યારે બે થી ત્રણ દિવસ થી લસણના ભાવ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે 19,950 હેક્ટરમાં લસણના પાક લેવાતા હોય છે.

જે સામે આ વર્ષે અત્યાર સુધીમાં 21,100 હેક્ટર એટલે કે 19% નો વધારો જોવા મળી રહ્યો છે. લસણ ખૂબ સારા એવા પ્રમાણમાં આ વર્ષે વાવેતર જોવા મળી રહ્યું છે જેથી ખેડૂતોને આશા છે કે, હજુ પણ લસણના ભાવમાં વધારો થશે રાજકોટ માર્કેટયાર્ડમાં પણ લસણના સારા એવા ભાવ જોવા મળી રહ્યા છે. ગત વર્ષે પ્રતિ હેક્ટર જમીનમાં સરેરાશ 7,239 કિલો લસણ સામે

આ વર્ષે 6989 કિલો લસણની ઉપર જોવા મળી રહી છે. જૂનું લસણ 5,20,000 કિલોની આવક નોંધાય છે. જેનો ભાવ 200 થી લઈને 555 પ્રતિ મણ જોવા મળી રહ્યા હતા. નવું લસણ રૂપિયા 801 નો નવો શોધો પડ્યો છે. આ વર્ષ દરમિયાન 200થી લઈને 500 ના ભાવ પ્રતિમંડ દીઠ મળતા રહે છે.

અત્યાર સુધીમાં 21,100 હેક્ટર એટલે કે 19% નો વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ગત વર્ષથી ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીને લહેર જોવા મળી રહી છે આ વખતે 20 થી 30 ટકા જેવો વધારો થવાની આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જેથી ખેડૂતોને આશા છે કે, હજુ પણ લસણના ભાવમાં વધારો થશે

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *