સૌરાષ્ટ્રના આ માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ પહોંચ્યો રેકોર્ડ બ્રેક સપાટીએ, ભાવ આટલા હજાર ને પાર

આ વર્ષે કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કપાસના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટ યાર્ડના કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના સરેરાશ 7,658 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 10,265 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ બોલાયા હતા.

અમરેલીના માર્કેટયાર્ડ કપાસના સરેરાશ 9,265 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 10,584 રૂપિયાને પાર પહોંચી ગયા છે. બાબરા માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9,567 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 10,159 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

ભાવનગરના માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ 9,725 થી લઈને મહત્તમ ભાવ 11,825 રૂપિયા બોલતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માર્કેટયાર્ડમાં કપાસ ના બજાર 9,285 રુપીયા થી લઈને 10,238  રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતો માટે ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

વિસાવદરના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 9,126 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 10,574 રૂપિયા જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર કાઠીયાવાડી કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

મોરબી વાંકાનેર માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ 10,295 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 10,238  રૂપિયાને પાર પહોંચી ગયા છે. રાજકોટ જસદણ માર્કેટ યાર્ડ માં સરેરાશ 10,235 થી લઈને મહત્તમ ભાવ 11,258 રૂપિયા ને પાર પહોંચી ગયા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.