Warning: Undefined array key "action" in /home/gujadede/www.gujjufan.com/wp-content/themes/newsbox-plus/functions.php on line 2
સૌરાષ્ટ્રના આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ ભાવ બોલાયા 9500... - GUJJUFAN

સૌરાષ્ટ્રના આ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ પહોંચ્યા ઐતિહાસિક સપાટીએ ભાવ બોલાયા 9500…

આ વર્ષે કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કપાસના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટ યાર્ડના કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના સરેરાશ 7,500 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 9400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ બોલાયા હતા.

કપાસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે કપાસના ભાવ 9,500 બોલાઈ રહ્યા છે. જેતપુર માર્કેટ યાર્ડમાં સીઝનના પહેલા કપાસની હરાજી ની શરૂઆત થઈ છે. પરંતુ પ્રતિ મણ કપાસના ભાવ 6600 રૂપિયા થી લઈને 89 00 પહોંચતાખુશીની લહેર જોવા મળી રહી છે.

વૈશ્વિક મંદીના કારણે બજારમાં ઘણી વખત ખેડૂતોને નિરાશ થવાનો વારો આવ્યો હતો, પરંતુ આ વખતે કપાસના ભાવ સારા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ભાવ માં જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે.

માર્કેટમાં કપાસની માંગ વધતા આ વખતે ભાવ ઊંચા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. એક અનુમાન મુજબ આ વર્ષે 20 ટકા જેટલું ઓછું ઉત્પાદન કપાસનું થયું છે. માટે કપાસના ભાવ ઊંચા પ્રમાણમાં જોવા મળશે, તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

તેમાં પણ હવામાનની વિષમતા ને કારણે ઘણી જગ્યાએ પાક સતત બગડ્યો છે. ત્યારે આ વખતે પણ કપાસની તેજી અને ગુજરાતના ખેડૂતો ઉપરાંત દેશના અર્થતંત્રને નવી ઉર્જા આપશે. આ વર્ષે કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *