આ માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ પહોંચ્યા રેકોર્ડ બ્રેક સોપાટી એ, પહેલીવાર ભાવ આટલા હજાર ને પાર

આ વર્ષે રાયડાના પાક સાથે બધા પાકના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળ્યા છે. જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળ્યા છે. માર્કેટયાર્ડમાં રાયડાની સારી એવી આવક થતા માર્કેટયાર્ડ છલોછલ ભરાઈ ગયા છે. નિષ્ણાંતોએ માલનો યોગ્ય સંગ્રહ અને કાળજી લેવા માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે રાયડાના ભાવ રેકોર્ડ સપાટીએ પહોંચી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાયડાનું વાવેતર આ વર્ષે ખૂબ સારા એવા પ્રમાણમાં થયેલો જોવા મળી રહ્યું છે. દરેક માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં રાયડા નો ભાવ 970 રૂપિયાથી લઈને 1190 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. જામનગરના માર્કેટયાર્ડમાં રાયડા નો ભાવ 1050 થી લઈને 1270 રૂપિયા ને પાર પહોંચી જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જામજોધપુર માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1000 રૂપિયાથી લઇને 1170 રુપિયા થઈ ગયા છે. દરેક માર્કેટયાર્ડમાં રાયડાના ખૂબ સારા એવા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગોંડલના માર્કેટ યાર્ડમાં આવક ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહી છે.

જૂનાગઢના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ 1050 રૂપિયાથી લઈને 1200 રૂપિયાને પાર પહોંચી જતા સારો એવો ભાવ જોવા મળ્યો છે. મોરબીના માર્કેટયાર્ડમાં રાયડાના ભાવ સપાટીએ પહોંચી ગયા છે. બોટાદના માર્કેટ યાર્ડમાં રાયડાના ભાવ 1100 થી લઇ ને 1150 રૂપિયાને પાર પહોંચી ગયો છે.

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Gujjufan” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “Gujjufan” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *